________________
પંન્યાસ સુહસ્તિવિજય વિરાય, એહવા સુગુરુતણે સુપસાય; શિષ્ય ખુશાલવિજય ગુણ ગાય રે. સ્યૂલિ૦ ૧૩
૧૮૮. સ્થૂલભદ્રજી અને કોશ્તાની સજ્ઝાયો (૫)
પીતડી ન કીજે નારી પર દેશીયા રે... ખિણખિણ દાઝે રે દેહ... વિડીયો વાલેસર મળવો દોહિલો રે... સાલે અધિક સનેહ...
આજે આવ્યા રે કાલે ઉઠી ચાલશે રે... સાચાં સાજન વોળાવી સાલ તા રે...
પ્રીતડી ૧
ભમર ભમંતા રે જોય... ધરતી ભાર ન હોય...
પ્રીતડી ૨
મનના મનોરથ તે મનમાં રહ્યા રે... કહીયે કેહને જાય... કાગળ લખતાં ભીંજે આશુંએ રે... આવે આવે દુર્જન હાથ...
પ્રીતડી ૩
મુજને તુજ વિના વ્હાલો કો નહિ રે... એણે જગ તુજશું રે નેહ... સયણ સલુણા સાંભળ વિનતી રે... જીવ એહ દોય દેહ...
પ્રીતડી ૪
સુગુણ સયણ તુજ વયણ કહું કિસ્યા રે... પાલે પ્રીત અભંગ... રખે વિસરો દુનને કહે રે... રાખો રાખો અવિચલ રંગ...
૩૩૮
પ્રીતડી પ
ઈણિપરે સ્કુલીભદ્રે કોશ્યાને બુઝવી રે... પાલ્યો પુરવ પ્રેમ... શીલ સુરંગી દિધી ચુનડી રે... કવિયણ બોલે રે એમ...
પ્રીતડી ૬
• ૧૮૯. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સજ્ઝાયો (૬) શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદારજો, ચોમાસુ આવ્યા કોશ્યા આગાર જો; ચિત્રામણ શાળાયે તપજપ આદર્યા જો. ૧
આદરીયા વ્રત આવ્યા છો અમ ગેહ જો, સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરિખો મેળો આ સંસારમાં જો. ૨ સંસારે મેં જોયું સઘળું સ્વરૂપ જો, દર્પણની છાયામાં જેવું રૂપ જો;
સજ્ઝાય સરિતા