________________
પૃથ્વીકંપી સેનાને પૂર રજશું છાયો અંબર સૂર, રાજા નહિં નમે સોળલાખ વાજે રણતુર ચક્ર ચાલ્યો સેનાને પૂર...
રાજા નહિં નમે ૭ પહોત્યો બહલી દેશની સીમ સુણ બાહુબલી થયો અતિભીમ, રાજા નહિં નમે ત્રણ લાખ બાહુબલીના રે પૂત્ત ક્રોધ ચઢ્યા જાણે જમના રે દૂત...
રાજા નહિં નમે ૮ સેના સમુદ્રતણે અનુસાર કહેતા કિમ હી ન આવે પાર, રાજા નહિં નમે ચક્રીશ્વરની સેના સર્વ તૃણ જેમ ગણતો મોટો ગર્વ...
રાજા નહિં નમે ૯ પહેરી કવચ અસવારી કીદ બાહુબલી રણડંકા દીધ, રાજા નહિં નમે ભરતે પહેર્યો વજસનાહ ગજરને ચડ્યો અધિક ઉછાહ...
રાજા નહિં નમે ૧૦ સામ સામાં આવ્યા બેહના સૈન્ય કંપ્યા ગગન ને પૃથ્વી જેણ, રાજા નહિં નમે ઘોડે ઘોડા ગજે ગજરાજ પાળે પાળા લડે રણ કાજ...
રાજા નહિં નમે ૧૧ ઝળકે ભાલા ભીમ ખડગ્ય તીરે છાયો ગગનનો મગ્ન, રાજા નહિં નમે શૂરા સુભટ લડે છે તેમ નાખે ઉલાળી ગજ કાંકરી જેમ...
રાજા નહિં નમે ૧૨ રૂધિર નદીયો વહે ઠામઠામ બારવરસ એમ કીધો સંગ્રામ, રાજા નહિં નમે બહુમાં કોઈ ન હાર્યો જામ અમર સૌધર્મેન્દ્ર આવ્યા તામ...
રાજા નહિં નમે ૧૩ 'તાતજી સૃષ્ટિ નીપાઈ એહ કાંઈ પમાડો તેહનો છેહ, રાજા નહિં નમે દોય ભાઈ ગ્રહો રણ ભાર જેમ ન હોય જનનો સંહાર...
- રાજા નહિં નમે ૧૪ માન્યું વચન બે ભાઈએ જામ દેવે થાપ્યા ત્યાં પાંચ સંગ્રામ, રાજા નહિં નમે દષ્ટિ વચન બાહુ મૂઠી ને દંડ બહુભાઈ કરે યુદ્ધપ્રચંડ...
રાજા નહિં નમે ૧૫
અનિમિષ નયણે જોવતાં ઘડી એક થઈ જામ [ સક્ઝાય સરિતા
૨૦૭.