________________
જયદેવસૂરી ચાર દિન દિન ૧૪ તાણી લીધા
વલ્લભ વિરહે કાં નવિ ફાટે, કિમ દુ:ખ દેખીશ તું પિયુ માટે... ૯ ગિરિ ઝરણા જિમ આંસુ નીર, લૂસે અબળા લેઈ ચીર ચીરે લખિયા અક્ષર વાંચે, પિયુના લખીયા માટે રાચે... ૧૦ અક્ષર પિયુના વાંચી ચાલે, પીયર વાટે તે તવ હાલે વાટે સાર્થપતિ એક મલીયો, ચોર તણો ભય તેહને ટળીયો... ૧૧ તિહાંથી ચાલે અબળા બાળા, પર્વત દીઠો બહુ વંસ જાળી સાત વરસ તિાં શાંતિજિણંદની પૂજે પ્રતિમા મન આણંદે... ૧૨ તિહાંથી માસી ઘેર આવી, જાણી તે તવ ભીમ તેડાવે તાત તણે ઘરે પુન્ય પ્રતાપે, નીજ પતિ મિલીયો બહુ સુખ પાવે... ૧૩ કુબેર જીતી રાજ તે પાળે, સકલ પ્રજાના સહુ દુઃખ ટાળે નળ દવદંતી છાંડી ભોગ, સદ્ગુરૂ પાસે લીધો યોગ... ૧૪ તપ જપ સંયમ બહુલા કીધા, દેવતણાં સુખ તાણી લીધાં તપ ગણ ઉધ્યાચલ વર સૂર, દિન દિન ચઢતો તેહનો નૂર... ૧૫ શ્રી વિજયદેવસૂરી શણગાર, નિત નિત નામે જય જયકાર શાંતિચંદ્ર ગુરૂ ગુણ ગણ ધામ, શિષ્ય અમૃત તસ
નિત્ય જપે નામ... ૧૬ [2] ૮૨. નારદની સઝાય આવ્યા નારદ મુનિવર પાંડવ પાંચ તણે ઘરે રે લોલ ઉઠી મળીયા યુધિષ્ઠિર રાય કે ભીમ હર્ષે કરી રે લોલ અજુન નિકુલ બે જોડી હાથ કે નમન ભલું કરે રે લોલ તેમ વળી સહદેવ લાગે પાય કે પધારો મુખ ઉચ્ચરે રે લોલ... ૧ માંહે બેઠા કુંતા માતા કે દ્રૌપદી પરિવારશું રે લોલ તિહાં ગયો નારદ દેખી સભા સહુ ઉઠી હરખશું રે લોલ દ્રૌપદી ઉઠી નવિ લગાર કે નવિ પૂજા કરી રે લોલ રોષે ભરીયો નારદ મનમાં કે બોલ રોષે કરી રે લોલ... ૨ દ્રૌપદી પાંચ પાંડવની નાર કે મુજને કેમ નમે રે લોલ એહને સંકટમાં નાખું આજ તો મારૂં મનગમે રે લોલ ચિંતવી ચાલ્યો જાય આકાશ કે ધાતકી ખંડમાં રે લોલ તિહાં છે પવોત્તર વળી રાય કે સ્ત્રીના ઝકંડમાં રે લોલ... ૩
૧ ૬ ૨
સક્ઝાય સરિતા »