________________
કૃત અપરાધ ખમાવી શીશ નમાવી મોહના વારૂજી નિજનાક સધાવે હરિ મુનિભાવે સંસ્તવી તારૂજી... મોહના ૩ દમી શાંત પ્રશાંતો બાહ્ય ને અંતો મોહના વારૂજી કૃતકર્મને ગાળે સંયમ પાળે સંચમી તારૂજી ક્રોધ ઠંડક ખંડે ઉપશમ દંડે મોહના વારૂજી
૧૩૨
માન માયા ગાળી વહ્નિ પ્રજાળી અજવિ તાજી... મોહના ૪ તૃષ્ણા જલ શોષે વૃષતરૂ પોષે મોહના વાજી ભવ શ્રોત વર્તા મોહની ગર્તા લંઘીયા તાર્જી કામ ચિંતન ચુક્કા કલિમલ મુક્કા મોહના વારૂજી કુક્ષી સંબલપત્તા મુનિ અપ્રમત્તા ભાવસ્યું તારૂજી... મોહના ૫ ઉદ્દેશિક આદે દુગવન્ન ભેદે મોહના વારૂજી અનાચીરણ નિહાલે દશવઈકાલે તે કહ્યા તારૂજી ઈચ્છાદિક પાલે દશચક્રવાલે મોહના વારૂજી પરીષહે ન ઉભગ્ગા સુર ઉવસગ્ગા ઝીપીયા તારૂજી... મોહના ૬ ષટકારણ આહારી ષટ અણાહારી મોહના વારૂજી
સામુદાણી ભિખા અલિસમ સિખા આચરી તારૂજી ભાવંત મુનીશા જે પણવીસા મોહના વારૂજી પણવીસ અશુચિ ભાવના રૂચિ નો કદા તારૂજી... મોહના ૭ સિત્તરી ગુણ ચરણે સેવત કરણે મોહના વાજી વિકસંત ઉદાસી શ્રુત અભ્યાસી અર્થથી તારૂજી ચક્રી ને દાસ પૂર વનવાસ મોહના વારૂજી અરિ મિત્ત વિયોગો હુઈ સંયોગો ઈષ્ટનો તારૂજી... મોહના ૮ મણિ તરણું જેમ પત્થર હેમ મોહના વાજી સમભાવે વિચારે શિવ સંસારે સાધુને તારૂજી
ધર્મ ધ્યાનાસીનો ખવગે લીનો મોહના વારૂજી
મલ સંત વિનાશી શ્રેણી પ્રકાશી ખાયગો તારૂજી... મોહના ૯ અપથ્ય પચ્ચકખાણી ચચ જાણી મોહના વારૂજી
સોલ પગઈ અંતર આઠ ક્ષયંકર મૂલથી તારૂજી નપુ ઈત્થી વેદો ષટહાસ ભેદો મોહના વારૂજી
સજ્ઝાય સરિતા