________________
[[X) પર. (ક) ચંદ્રગુપ્તરાજાના ૧૬ સ્વપ્નની સજઝાય સુપન દેખી પહેલડે ભાંગી છે કલ્પવૃક્ષની ડાળ રે રાજા સંજમ લેશે નહિ, દુષમ પંચમ કાલ રે... ચંદ્રગુપ્ત રાજા સુણો. ૧ અકાલે સૂરજ આથમે તેનો શ્યો વિસ્તાર રે જન્મ્યો તે પંચમકાળમાં તેને કેવળ નવિ હોશે રે... ચંદ્રગુણ૦ ૨ ત્રીજે ચંદ્રમા ચારણી તેનો શ્યો વિસ્તાર રે સામાચારી જુદી જુદી હશે બારે વાટે ધર્મ હોશે રે... ચંદ્રગુણ૦ ૩ ભૂતપ્રેતાદિ દીઠા નાચતા ચોથા સુપનનો વિસ્તાર રે કુદેવ કુગુરૂ કુધર્મની માન્યતા ઘણી હોશે રે...
ચંદ્રગુણ૦ ૪ નાગ દીઠો બાર ફેણો તેનો શ્યો વિસ્તાર રે વરસ થોડાંને આંતરે હોશે બાર દુકાળ રે...
ચંદ્રગુપ્ત) ૫ દેવ વિમાન છઠે વર્યા તેનો યો વિસ્તાર રે વિદ્યા તે જંઘાચારણી, લબ્ધિનો વિચ્છેદ હોશે રે... ચંદ્રગુણ૦ ૬ ઊગ્યું તે ઉકરડા મધ્યે સાતમે કમળ વિમાસે રે એક નહિ તે સર્વ વણધા જુદાં જુદાં મન હોશે રે... ચંદ્રગુપ્ત) ૭ થાપના થાપશે આપ આપણી પછી વિરાધક ઘણા હોશે રે ઉચ્છેદ હોશે જૈન ધર્મનો વચ્ચે મિથ્યાત્વ ઘોર અંધાર રે.. ચંદ્રગુણ૦ ૮ સૂકાં સરોવર દીઠાં ત્રણ દિશે દક્ષિણ દિશે ડોળાં પાણી રે ત્રણ દિશે ધર્મ હોશે નહિ દક્ષિણ દિશે ધર્મ હોશે રે (?)... ચંદ્રગુપ્ત સોનાની થાળી મધ્યે કૂતરા ખાવે ખીર રે ઊંચતણી લક્ષ્મી ઘણી નીચતણે ઘેર હોશે રે. ચંદ્રગુપ્ત. ૧૦ હાથી માથે બેઠો રે વાંદરો તેનો શ્યો વિસ્તાર રે સ્વેચ્છી રાજા ઉચા હોશે અસલી હિન્દુ હેઠા હાથ રે... ચંદ્રગુપ્ત. ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી બારમે તેનો શ્યો વિસ્તાર રે શિષ્ય ચેલા પુત્ર પુત્રીઓ નહિ રાખે મર્યાદા લગાર રે... ચંદ્રગુપ્ત. ૧૨ રાજકુંવર ચઢ્યો પોઠીએ તેનો શ્યો વિસ્તાર રે ઉચો તે જૈન ધર્મ છાંડીને રાજા નીચ ધર્મ આદરશે રે... ચંદ્રગુપ્ત) ૧૩ રત્ન ઝાંખા રે દીઠા તેરમે તેનો શ્યો વિસ્તાર રે. ભરતક્ષેત્રના સાધુ સાધવી હેત મેળાવા થોડા હોશે રે.. ચંદ્રગુપ્ત. ૧૪
૧૦૪
સઋાય સરિતા ,