________________
આજ સવાછ વહિત કાજ જીહ હવે લહેસુજી વંછિત રાજ
હિતકારી રે સુણો દેશના અહો આભા. ૧ પ્રભુ રે આગળની વારતા હો સાંભળીને નૃપચંદ બહુ પરિવારે પરવય જીહો વાંદી બેઠોજી પામી આણંદ આજ ઉલટ્યાંજ હરખના વૃંદ જીહો આજ પ્રગટયોજી પુણ્યનો કંદ ૨ કહે રે પ્રભુ સુણો પ્રાણીઆ શહો ચેતો ચિત્ત મઝાર તન ધન જોબન કારિખું જીહો તે જાતાજી ન લાગે વાર શું મોહયાજી અથિર સંસાર છો તમે છાંડજ્યોજી વિષય વિકાર જિન રે વાણી સુણી ચંદજી જીહા પામ્યા મને વૈરાગ ૩ કહે પ્રભુ મુજને ઉદ્ધરો જીહો જીમ પામોજી ભવ જલત્યાગ વળી ટળે મોહનો દાગ જો જે હથી ઉપજે છ શિવવધુરાગ પ્રભુ રે વાંદી ઘરે આવીયા હો તેડી ગુણાવલી નારિ વળી તેડી પ્રેમલા લચ્છી કહો કહે લેસ્ડ જી મહાવત સારિ ૪ પરિહરશ્યજી આશ્રવભાર જીહો આદરસૂજી પંચ આચાર નારિ કહે પીઉ વ્રતતણી જીહો વાત મ કાઢો આલ હૃદય વિમાસીને જૂઓ છો લઘુવય છે જી તુમતણાં બાલ કુણ કરસ્યજી તેહની સંભાલ અહો આવી નડસેઝ વેરીના સાલ ૫ ચંદ રે કહે સુણો હે પ્રિય ! જીવો એ સવિ મોહની જાળ કહેના છોરૂ રે કહેના વાછરૂ જીહો દીસે છે આળ પંપાલ અમચ્છે છાંડસુજી સકલ જંજાલ જીહો ચારિત્ર લેસ્જી થઈ ઉજમાલ ૭ કહે રે ગુણાવલી પ્રેમલા જહો સો વરસ વિયોગ દુ:ખ દીધું વામા તજી જીહો તે તો હોસ્પેન્ડ કર્મનો ભોગ હવે મિલિયોજ પુષ્ય સંયોગ જીવો મત દાખોજી સ્વામી વિયોગ ૮ ગુણવંતા રે પિઉઘરે રહ્યો છો આ સુર રે અસુર કિન્નર ભવે જો ભોગવ્યા ભોગ અપાર છો નવિ પામ્યોજી ભવતણો પાર ૯ જોરે પ્રિઉ તુમે વ્રત ગ્રહો તો અચ્છે પિણ તુમ્હ સંગ ચારિત્ર લેઈને પાળસુ નિરતિ ચારેજી ધરિય ઉમંગ જીહો મન ભીનુંજી વૈરાગ્યને રંગ
અહે કરસ્યુંજી વિરતિનો સંગ હો રાજ્ય રે ઠવી નિજ પુત્રને જીહો સુમતિ મંત્રી ચંદરાય
[ સક્ઝાય સરિતા
૯૭