SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો૦ ૩ ઘેર આવી એમ કહે, રજા દીયો- માતા રે; સંયમ સુખે લહું, જેહથી પામું શાતા રે. ચિરંજીવો૦ ૪ મુર્છાણી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો૦ ૫ હૈયાનો હાર વીરા, તજ્યો કેમ જાય રે; થાય રે. ચિરંજીવો૦ ૬ થાશે ધુળધાણી રે. ચિરંજીવો૦ ૭ નથી સુખ રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાયા એક દિન, સંયમ ખાંડા ધાર, તેમાં બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો૦ ૮ દુ:ખથી બળેલો દેખું, સંસાર અટારો રે; કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો૦ ૯ જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હાજર ઉભાં, છત્ર શિર ધરો રે. ચિરંજીવો૦ ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા લાવો વીરા, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મને, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો૦ ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમે લીધો આપે રે; દેવકી કહે ભાઈ, સંયમ ચિત્ત સ્થાપો રે. ચિરજીવો૦ ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઈહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવરે અંતેઉર મેલી, સાધુવેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસ્સગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫ જંગલે જમાઈ જોઈને, સોમીલ સસરા કોપ્યા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો૦ ૧૬ મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy