________________
ઢાળ-૧ બંધક સાધુ વિચાર, આપે વાચના સાર, આજ હો
એક દિન પૂછે મુનિસુવ્રતને જી... ૧ સ્વામી સાધુ સવેશ, જાઉ બેનને દેશ, આજ હો૦
પ્રભુજી આજ્ઞા હવે... ૨ કહે જિન સાધુ સર્વ, મરણાંત હોશે ઉપસર્ગ, આજ હો
નિસુણી ખંધક વિનવેજી... ૩ નવિ જીવિત અમ દુઃખ સહશું મોક્ષના સુખ, આજ હો..
લોક લાયક અમે પામશુંજી... ૪ સ્વામી કહે તે વાર, તુજ વિણ સવિ પરિવાર, આજ હો.
દુ:ખિત તે બહુ થાયરોઇ... ૫ તે સુણી મુનિ પંચ શત, સહ ચાલ્યો ઘેરે આદિત, આજ હો૦
અનુક્રમે નયરી પામીયો... ૬ પૂરવ વૈર સંભાર, ગોપવ્યા સહસ હથિયાર, આજ હો૦
પાલકે તે ઝટ ગહનમાંછ... ૭ ઉઠ તું વાંદવા કાજ, ભાખે અમાત્ય મહારાજ, આજ હો.
કાં તુજ ધારણા કિહાં ગઈજી... ૮ પાંચસે સુભટને સાજ, લેવા આવ્યો રાજ, આજ હો
વેષ ધરી સાધુતણોજી... ૯ પ્રગટ કરી તે શસ્ત્ર, વાંદવા જાઈશ તત્ર, આજ હો૦
હણી તુજ લેશે રાજનેજી.. ૧૦ જોવા આવે રાય, શસ્ત્રની ધોરણી બતાય, આજ હો૦
સ્થાનકે કપટ જ કેળવ્યાંજી... ૧૧
હા -- દેખી ચિતે રાજીયો, ક્રોધે દીસે તમ સર્વ યતિજન બાંધીને, સોપ્યા પાલક ગુસ... ૧ કહે રાજા મંત્રીશ્વરૂ, જે રૂચે તે ધાર હરખ્યો પાલક પામીને, ઉદર જિમ માંજાર... ૨
આ સક્ઝાય સરિતા