________________
( ૭૮ )
બીજાને કહેવાથી તેમને કાંઇ ફાયદો તે થતેા નથી, પણ્ તેવા કૃપાળુ પુરૂષોને ઉલટા તેથી વિશેષ પ્રકારે સતાપ કે ખેદ ઉત્પન્ન થાય છે.
યુવાન પુરૂષે જાગ્યું. મ્હેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કેજ્યાં ખીજાતે સ ંતાપ થતે હાય કે પેાતાનું ઉપહાસ્ય થતું હેય ત્યાં તે વાત ન કહેવી.
તે યુવાને વિચાર કર્યાં કે, અત્યારે આ બાઇને દુખતા શ્વા તાજો જ લાગ્યા હોય તેમ જણાય છે એટલે તે પોતાના દુઃખની વાત હમણાં કહી આપે તેવા સંભવ નથી, તેા આપણે પશુ હઠ કરવાની કાંઇ જરૂર નથી. અવસરે અધુ' જણાઈ આવશે. ઇત્યાદિ વિચાર કરી તે વાતને પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા.
યુવાન પુરૂષે જણાવ્યું. ડૈન ! વિવેકી મનુષ્યા એ સુખ, દુ:ખમાં હર્ષી, વિષાદ ન કરવા જોઇએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહન કરે છે, વૈભવ મળ્યા છતાં જે ગવ કે મત્ઝર કરતા નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકત્યનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યેાજ મનુષ્યાની ગણુતરીમાં છે, બાકી તેા નામધારી મનુષ્યાના દુનિયામાં ક્યાં તાટા છે?
ક્રમ ના અચળ નિયમને લને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણુના દુ:ખને પામે છે, તે પછી મનુષ્યને માથે વિપત્તિ આવી પડે તેમાં આશ્રય શાનું?
વિયેાગ, વધ, બંધન, વૈભવક્ષય, અપ્રીતિ, સ્થાનભ્રંશ અને મરણાદિ ક્રુષ્ણ કર્માંધીન જીવા માટે આ દુનિયામાં સુલભ છે. મ્હેન ! ખેદ કરવાનું કાંઇ કારણુ નથી અર્થાત્ ખેદ નહિ કર. જીવતા મનુષ્ય સખ્યાબંધ કલ્યાણને જોઇ શકે છે. ઉત્તમ જીવાને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિ(પૂર્ણાંક) સુખીયાં જીવાને નડે છે અને દુ:ખી જીવે તે પણ વિડ ંબના પમાડે છે, તે માળ, વૃદ્ધને ગણુને નથી, તેમ રાજા કે રાંકને પણ