________________
( ૭૫ )
મારી રવધમી વ્હેન છે, માટે તેણીને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણાય થાય છે કે તે અત્યારે ભય અને વિયેાગથી દુ:ખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઇએ અને સાથે જોઇતી મદદ પણ આપવી, તે માર' મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણી દેવદાનમાં રાકાયેલી છે તે હુક પણુ પ્રથમ દેવવંદન કી લઉં, ત્યાદિ વિચાર કરી તે યુવાન પુરૂષ પણ જિતેશ્વરની પ્રતિમાને વર્વાદન કરી ભક્તિપૂર્વક વના કરવા લાગ્યા.
હું જિનેશ્વર ! સકલ જગત જંતુના ક પરિણામ, સ્થિતિ અને ગતિના વભાવના તુ' જાણુવાવાળા છે, અને તેથી જ સ’સારવાસમાં દુઃખી થતાં પ્રાણિઓના સુખને માટે તેં માગ દેખાડયા છે.
શાશ્વત સુખને
હે પ્રભુ ! દેહાતીત હોવાથી તું મનરહિત છે. તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યેા તને હૃદયમાં ધારણ કરે છે તે સર્વ છે. ચેાગાના ત્યાગ કરી યાગીઓને પણ ધ્યાન કરવા યેાગ્ય અયેાગી થાય છે. આ આશ્ચર્ય નથી ?
હે કૃપાળુ ! જેએ! પ્રબળ ઉત્કંઠાથી, વચનેાએ કરીને તારી સ્તુતિ કરે છે તે તારા રૂપને પામતાં શ્રતકેવળીએથી પણ સ્તવાય છે.
હે દયાળુ ! જે મનુષ્યે! અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રાએ તને દેખે છે, તેના મુખ તરફ ઇંદ્રાદિ દેવા પણ ભક્તિથી જુએ છે. હે નાથ ! જે મનુષ્ય! તારા ચરણુકમળમાં લીન થાય છે તે વૈમાનિક દેવેને વૈભવ બેગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્મતિક રવાધીન, નિર્વાણુ સુખને વિલાસ કરે છે.
હૈ દેવાધિદેવ ! તીર્થાધિરાજ, મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાના નિરંતર તે માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કૃપા કર.