________________
( ૬ )
છે, માહવૃક્ષ ભાંગવાને એરાવણ હાથી સમાન છે. માન મહીધર(પતિ)નું ચણુ કરવાને વ તુલ્ય છે, સોંગથી રહિત, જીતે પ્રિય, મમત્વ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદ્રષ્ટિથી જોનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે.
સજીવની રક્ષા( દયા ) કરનાર, સના ગુરુ થવાને લાયક, સને હિતકારી ધમ બતાવનાર, આત્મિક ગુણાધિકતાથી સને નમન કરવા યાગ્ય, સન અને સી તે પરમેશ્વર કહેવાય છે.
ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, માહ, ચિંતા, જરા, રાગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લે!ભ આ અઢાર દોષ જેનામાં ખીલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે.
જે દેવાના પણ દેવ છે. કેવલ નાન, દર્શનથી હરતામલકની માફક જે લેાકાલાકને જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર અને ઇંદ્રાદિ દેવાથી પૂજનિક તે, સત્તુ, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્મા ક્રિ નામેાથી ખેલાવાતા અરિહતદેવ દેવ કહેવાય છે,
સદ્ગુરુ
પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદ્ધિ બાહ્ય ગ્રંથીને (પરિગ્રહનેા) ત્યાગ કરનાર, સુખ દુ:ખને સમદષ્ટિથી જોનાર, જીવાવા દ્વિ તત્ત્વાના ત્યાગ, ગ્રહણાદિ પરમાને જાણુનાર, દુર્ પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર, દુઃસહુ ખાવીશ પરિષહસહન કરવામાં ઉદ્યમ કરવાવાળા, મહાસત્વવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર, મન, વચન, કાયાના અશુભ માના નિરાધ કરનાર, સજ્ઝાય ધ્યાનમાં આસક્ત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઇંદ્રિયદમન અને સ ંતેષમાં તપર, તૃણુ અને મણી, મિત્ર અને શત્રુમાં સમદ્રષ્ટિ રાખનાર, છ જીવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિર્દેષ આહાર ગ્રહણુ કરનાર, સંયમરૂપ પાણીથી પૂ, યા