________________
દુ:ખદાયી જ છે.
ઇત્યાદિ પિતા, પુત્રીના સંવાદ ચાલી રહ્યો હતેા તે અવસરે જ્ઞાતિનાધ નામને પુરોહિત સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તો આસન અપાવ્યુ. પુરોહિત પુરોહિત પણ રાજાને આશીર્વાદ આપી પેાતાના આસન પર બેઠા.
( ૧૪ )
રાજાએ પુરાહિતને પ્રશ્ન કરતાં જણાવ્યુ. દ્વિજવર ! ધર્માર્થી મનુષ્યેાને માટે કયે ધમ સુખદાયી છે ? કેમકે મારી પુત્રી ધર્મા હાઇ ધર્મને માટે અરિહંત દેવનુ શરણુ લેવા ધારે છે.
પુરાહિતે જણુવ્યુિં, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્ભ્રાભતા. વળી અન્ય શાસ્ત્રમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારના ધમ બતાવ્યા છે. પુત્રબ્રહ્મચર્માંશ્રમ, ગૃહસ્થાકામ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આકામ. ( સંન્યસ્તાશ્રમ ) જ્યાં સુધી બ્રાહ્મણુને ઉપનયન ( યજ્ઞાપવિતદાન ) કરવામાં નથી આવ્યુ' ત્યાં સુધી ઇચ્છાનુમાર ચેષ્ટા, ભેાજન અને ખેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યાબાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિધાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌય, સતાપ, લજ્જા, ક્ષમા, સરક્ષતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે. આ ધર્મ સનાતન છે.
ત્યાર પછી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા હાય તે! તે આશ્રમ મૂઠ્ઠી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તે। વાનપ્રસ્થા શ્રમ કે સન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધ પણ બ્રાહ્મણ,. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ વના ભેદથી ચાર પ્રકારે છે.
બ્રાહ્મણેા ગૃહથાશ્રમમાં રહી પેાતાના ષટ્કમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે આ પ્રમાણે બ્રાહ્મણાએ ગૃહસ્થાશ્રમ પાળવાને છે.
રંગત થા
114