________________
(૪૬)
પૂર્વ તિર્યંચના ભવમાં બાણના પ્રહારની મહાન વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ સ્મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી.
પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજ પણ મૂછ ખાઈ જમીન પર ઢળી પડશે. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈઓ દુઃખીયા થઈ આક્રંદ કરવા લાગ્યા.
પૂર્વે કઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સર્વ કે અકસ્માત #ભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઉછળવા લાગ્યા. આજંદ અને પ્રતાપના કરણ શબ્દ પ્રસરવા લાગ્યા. આ દુઃખદાયક બનાવના સમાચાર, શહેરમાં ફેલાતાં નાગરિકે ક્ષોભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રોવાળાં, અશરણુ અને શૂન્ય મનવાળાં થઈ લોકો આમતેમ દેડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કંપાવતા વૃદ્ધ વણિક સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વતુ સંકેલવા લાગ્યા. દેશી વાણીઆઓ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સવારે સોના રૂપાને છુપાવવા લાગ્યા. કંસારાઓ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકસ્માત કોલાહળ થયેલો સાંભળી કાર્યાકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવકો શ સંભાળવા લાગ્યા. મહાવત સંગ્રામ અથે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘડાવાળાએ ધેડાને પાખરવા લાગ્યા. રથિક ર સજ્જ કરવા લાગ્યા. સુભટ સન્નાહિત થયા. ભાટે સુભટને શૂર ચડાવા લાગ્યા. વિજયડંકા વાગવા લાગી. સંગ્રામના વાજી આસ્ફાલવા લાગ્યા. ભેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હેકારવ કરતા અને ઉછળતા સુલટ સજ્જ થઈ ઊભા.
આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂછ પાછી વળી. રાજા સ્વસ્થ થયો. એ અવસરે આખા શહેરમાં ક્ષેમ થયાના અને સુલટ સજજ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિ