________________
(૪૩૫). પતિથીએ ચારે પ્રકારને પૌષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરો તે પૌષધ પ્રતિમા. ૪ - કાસમ પ્રતિમા ચેથી પ્રતિમાની સક્રિયા સહિત પર્વ તિથીની રાત્રીએ ચતુષ્પથાદિ (ચાર માર્ગવાળા સ્થળે) સ્થાને કાથો
સર્ગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ સુધી કરવી તે પાંચમી પ્રતિમા. ૫
અબ્રહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્વત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. ૬
સચિરત્યાગ. છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસ પર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ. તેમજ રાત્રીભોજનને સર્વથા ત્યાગ કરે તે સચિત્તત્યાગ સાતમી પ્રતિમા. ૭
આરંભત્માગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પયંત, પિોતે કોઈ પણ જાતનો આરંભ ન કરે તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. ૮
શ્રેષ્યઆરંભત્યાગ, આઠમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, નવ ભાસ પર્વત બીજા કોઈ પણ નેકર, ચાકરાદિ પાસે (પણ) આરંભ કરાવવો નહિં તે પ્રેબ્યુઆરંભત્યાગ. નવમી પ્રતિમા. ૯
ઉદ્દિષ્ટયાગ, નવમી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, દશ માસ પર્યત માથે સુરમુંડ (સર્વથા મુંડન) કરાવે અથવા શિખા (ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તૈયાર થયેલો આહારપાણ આદિન ગ્રહણ કરત્તાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યફ પાલન કરે તે ઉદિષ્ટયાગ પ્રતિમા. ૧૦
શ્રમણભૂત. પૂર્વની ક્રિયા સહિત, અગીયાર માસ પર્યત, સાધુનો વેશ રજોહરણ, પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા સૂરમુંડ કરાવી, મમતવ રહિત થઈ સ્વજનાદિકના ગૃહોમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને