________________
( ૩૬૬)
“ઉત્પન્ન કરી તેમના ગુણગણુને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્યા જિનમંદિર અધાવે છે તે મનુષ્યા દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે.
સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર -અમર અપ્સરાએથી પરવાં છતા દૈવિક વભા ભાગવે છે.
પવિત્ર થઈ મનને નિળ કરી જે મનુષ્યા સુગંધી પુષ્પોથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઇ દેવલાકમાં વસે છે.
જિનેશ્વરનાં દર્શન યાત્રા અને તેમની આગળ શુભ ભાવથી નૃત્યાદિ પાતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનુમેાદના કરે—પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની-પ્રભુના ગુણુની સ્તુતિ કરે તે તે પાતે પણ અમર રમણીઓથી પૂજાય છે— સ્તવના કરાય છે.
ભૃંગાર, આરતિ, કળશ, ધૂપૃષાણુ, શૃ ંખ અને જયધટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહકિ દેવ થાય છે.
નિર્ધ્યન મનુષ્યા પણ પરિણામની નિ`ળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનુ પ્રમાન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, નૃત્ય કરે, કરનારાઓની અનુમેાદના કરે તે તે મનુષ્યા પણ પરમ એધિને ( સમ્યકત્વને ) પામી, અમર, નર સંબંધી વૈભવ ભોગવો નિયમા સાત, આઠ ભવમાં નિર્વાણુ પામે છે; માટે આ સવ કન્યે ભક્તિપૂર્વક શકત્યાનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં.
સુદના ! આ સર્વ કર્તાવ્યો તારે સ્વાધીન છે કે જે કવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સ` કબ્યા વિધિપૂર્વક જો તું કરીશ તે તેનાં ફળે! પરંપરાએ તને મેાક્ષષય ત પ્રાપ્ત થશે.
જ્ઞાનભાનુ ગુરુને ઉપદેશ સાંભળી સુદર્શનાના આનંદને પાર ન