________________
(૩૨૭)
જ મચ્છુ પામ્યા. તેનું માંસ ખાવા માટે એક શીયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ર પાડયું, માંસના અર્થ. કાગડાએ ત્યાં આવ્યા અને અાનપ્રદેશમાં પેસી માંસ ખાવા લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકોચાઈ ગયું. કેટલાએક કાગડાએ અંદર રહી ગયા. થાડા વખતમાં વરસાદ થયે। અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણુીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લુ થયુ. કાગડાએ બહાર નીકળ્યા. ચારે માજી નજર કરે છે તેા કિનારે દેખાયા નહિ. ઊડી ઊડીને ચાકતાં પાછા તે કલેવર પર મેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર મચ્છ સમુદ્રમાં ખેંચી ગયા. તે સાથે કાગડાઓ પણુ ડૂબીને મરણુને શરણુ થયા.
આ દષ્ટાંતને ઉપનય-ભાવાથ સાંભળીને વિચાર કરશેા. કાગડાને ઠેકાણે આ સ’સારી જીવે, હાથીના શરીરમાં પ્રવેશ કરવા તે, સંસારી જીવેનુ મનુષ્યના ભવમાં આવવું. કાગડાઓને હાથીના માંસને ઉપયેાગ કરવા તે, જીવને વિષયસુખના ઉપભોગ. જેમ તે અપાનદ્વારના નિરાધ થયા તેમ જીવાને વિષયસુખને પ્રતિબંધ થયેા. ( તેના સિવાય ન ચાલે તેવા આગ્રહ થવા તે) જેમ વર્ષાઋતુ તેમ જીવેાને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી હાર નીકળવું' તેમ જીવાતું પરલેાકમાં જવું- જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ . અશરણપણે સમુદ્રમાં ખ઼ી મરણુ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી જીવે અરપણે ધર્મના આલંબન વિના—ભવસમુદ્રમાં ડૂી ભરણુ પાગે છે. અર્થાત્ વારવાર વિવિધ નિએમાં પરિભ્રમણ કરે છે.
આ સંસારી છત્રામાં કેાપ્ત વિવેકી, બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખને ત્યાગ કરો તપ-સયમ આદિ અધમ માં પ્રયત્ન કરે તેા તે વારંવાર જન્મ, મરણ કરતા નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે.