________________
(૨૬૪)
સંજ્ઞીકૃત–અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાથી શક્તિ ધરાવનાર નું જ્ઞાન.
અસંસીશ્રત મન સિવાયના જીવોને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન.' સમ્મફત-વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન. -
મિથ્યાત–વતુસ્વરૂપ યથાવસ્થિત ન જાણવાવાળું પક્ષપાતવાળું જ્ઞાન.
આદિશ્રત–આદિવાળું જ્ઞાન અનાદિકૃત-અનાદિ જ્ઞાન, પર્યાવસીત શ્રત–અંતવાળું જ્ઞાન, અપર્યાવસીત કૃત-અંતવિનાનું જ્ઞાન.
ગમિશ્રત- સત્રના સરખા આળાવાવાળું દષ્ટિવાદમાં રહેલું જ્ઞાન,
અગમિકશ્રુત જેમાં સુત્રના સરખા આળાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિણ–બાર અંગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. . અનંગપ્રવિષ્ટ–અંગબહારનું ઉપાંગાદિ જ્ઞાન.
મતિજ્ઞાન ને પ્રતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તે (જુઓ કે સર્વથા જુદું પડતું નથી) મતિજ્ઞાન સ્વઉપકારી છે ત્યારે શ્રતજ્ઞાન સ્વ-પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી યોગ્ય અર્થ જણાય તે મતિ. ત્યારે જેથી અથવા જે સંભળાય તે શ્રત. અર્થાત સાંભળવાથી થતો બેધ તે થતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. સાંભળવાથી શ્રુતજ્ઞાન થાય છે ત્યારે બાકીની ઇન્દ્રિય અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન, અક્ષરની આકૃતિવાળું છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અને અન્ય જુદાં પડે છે પણ તેને એ નિકટને સંબંધ છે કે એકના અભાવે બીજાનો અભાવ થાય છે. અને એકની હૈયાતિમાં બીજાતી હૈયાતિ છે,