________________
(૨૬૧)
પાંચ ભેદ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ૫વજ્ઞાન અને
કેવળજ્ઞાન.
મતિજ્ઞાન.
મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. હા, અવાય.
ર
૪
3
૧ સ્પચ ઇન્દ્રિય. ૨ રસના ઇંદ્રિય.
૩ ધ્રાણુ ઈંદ્રિય.
૪ ચક્ષુ ઇંદ્રિય.
૫ શ્રોત
ઇંદ્રિય.
ૐ મન
ઇંદ્રિય.
પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું। મનતી સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, હા, અવાય અને ધારણા એ પાંચનેા ગુણાકાર કરવાથી ત્રીશ થાય છે તેમાં ચક્ષુ ઈંદ્રિય અને મન એ ખેતે વસ્તુને સ્પ થયા વિના દૂરથી તે તે વસ્તુને ખેાધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેને વ્યંજનઅવગ્રહ નથી તેથી અઠ્ઠાવીસ ભે થાય છે.
O
3
3
ધારણા,
૩
૪
પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી થતા વસ્તુના જ્ઞાન-ખેાધને મતિજ્ઞાન કહેવામાં આવે છે.
૧ વ્ય જનાવગ્રહ.-ઇંદ્રિયા સાથે તે તે ઇંદ્રિય વિષયના પુદ્ગલાને સ્પર્શી થવે તે વ્યંજનાવગ્રહ–સ્પશ ઇંદ્રિય, રસના ઇંદ્રિય, ધ્રાણુ ઈંદ્રિય અને શ્વેત ઇંદ્રિય સાથે સ્પશ વાળાં, રસવાળાં. ગંધવાળાં અને શબ્દનાં પુદ્ગલેના અનુક્રમે સબંધ થાય છે તે વ્ય’જનાવગ્રહ, ઇંદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચક્ષુ અને મન દૂર રહેલા પેાતાના વિષયેાના અનુભવ, દૂર રહીને અર્થાત્ તેના સભ્ધ કર્યા સિવાય કરે છે માટે તેના વ્યંજનાવગ્રહ થતા નથી.
૨ અર્થાવગ્રહ—સ્પર્શાદ થવા પછી ચક્ષુથી દેખવા પછી અને સ્વપ્રમાં એક્લા મનથી જે અવ્યક્ત ખેધ થાય છે, જેમ આ