________________
(૨૧) એક દિવસે બાદેવીએ રથયાત્રા નિમિારો એક રથ બનાવરા, તે દેખી તેની બીજી શક્ય, સણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાવ્યું. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું-શહેરની અંદર પહેલે ભારે રથ ફરે જોઈએ.
વાળાદેવીએ જણાવ્યું–જે મારો રથ પહેલો ન નીકળે તો મારે ભજનનો ત્યાગ કરવો. બને રાણીઓમાં આવો વિવાદ થયેલો જાણ રાજાએ મધ્યસ્થપણે રહી, અને રથે શહેરમાં ફરતા અટકાવ્યા. પિતાની માતાનું અપમાન થયેલું જાણું મહાપમકુમાર રાજાથી રીસાઈ દેશાંતરમાં ચાલે ગયે. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિધારેની રાજકન્યા પર.. ચૌલ રને પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પા હરતીનાપુરમાં આવ્યો. માતાપિતાને ઘણે હર્ષ થશે. • એક દિવસે સુવતાચાર્ય મુનિ ત્યાં આવી સમવસર્યા. પોત્તર રાજ પરિવાર સહિત વંદન કરવા ગયે. વંદન કરી ધર્મ શ્રાવણ નિમિતે આચાર્યશ્રી સખ બેઠો. ગુરૂવર્ષે પણ સંસારસુખની ભાવી દુઃખમયતા, અને આમિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ આપે. ઉપદે શ્રવણ કરી રાજા શહેરમાં આવ્યો.
વિષ્ણુકુમારને બોલાવી રાજ્ય ગ્રહણ કરવા કહ્યું. ભગવાસથી વિરક્ત થયેલ વિનુકુમારે ચારિત્ર ગ્રહણ કરવાના મનોરથો જણાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજ્યાભિષેક કર્યો.
મહાપદ્મ રાજાએ પિતાના પિતા અને છ બંને મહાન આદરથી દીક્ષા-મહેચ્છવ કર્યો. સુવતાચાર્ય સમીપે પદત્તર રાજાએ વિશ્નકુમાર સહિત ચારિત્ર ગ્રહણ કર્યું.
મહાપદ્મ રાજાએ ઘણુ મહેચ્છવપૂર્વક પિતાની માતા જવાળાદેવીને રય સંઘ સાથે શહેરમાં કે અને જેન શાસનની ઉન્નતિ કરી.