________________
( ૧૯૪)
સૌધમ દેવલાકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તમત્તર : સુખરૂપ ભવા
.
કરી સયંમ આરાધી અને જણુ નિર્વાણુ પદ પામ્યાં.
શિયળ ગુણના પ્રભાવવાળુ` કલાવતીનું ચરિત્ર સાંભળી ઘૃણા
લેા શીયળ પાળવા માટે તત્પર થયા.
વખત થઇ જવાથી દેશના બંધ થઇ. રીષભદત્ત, સુદર્શના, શીળવતી વિગેરે પ્રમાદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાના . જય ધ્વનિ કરતા, પોતપાતાના ષટ્કમાં લાગ્યાં. ગુરુ પશુ પેાતાના આત્મકા માં લીન થયા. નિત્યની માફક દેવ, ગુના વંદન, પૂજન, ગુણુ ટીનમાં દિવસ વ્યતીત કરી, સુર્યાય પૂછી પાછાં ધદેશના શ્રવણ કરવા નિમિત્તે સર્વે હાજર થયાં.
ગુરુવયે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યાં.
****
પ્રકરણ ૨૮ સું.
-**O*•·
તપશ્ચરણ,
जह लंघणेर्हि खिज्जंति रसविकारसम्भवा रोगा | ? तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि ॥ १ ॥
જેમ લંધન (લાંધણુ ) કરવાથી રસવિકારના કારણથી ઉત્પન્ન થયેલા રાગે નાશ પામે છે તેમ પ્રમળ તપશ્ચર્યાવડે ( તપવડે ) અસંત ચિકણાં કર્યાં પણ નિશ્ચે નાશ પામે છે.
ખાદ્ય અને અભ્યંતર એમ તપ એ પ્રકારે થાય છે.
આāતપ ૧ ઉપવાસાદિ કરવા,૨ આખું ખાવું, ૩ ધણી ઘેાડી ચીજો ખાવી અથવા ઇચ્છાઓને ઓછી કરવી, ૪ ઘી, દૂધ, દહીં, તેલ, સાકરાઢિ રસને ત્યાગ કરવા. પ કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી,