________________
( ૧૮૦ )
હા ! માત, હા ! તાત, વિગેરે શબ્દોથી કલ્પાંત કરતી કળવતી જમીન પર ઢળી પડી, ધણીવારે સત્તા પામી વિલાપ કરવા લાગી.
હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શામાટે કાપ્યો છે ? આવા ભયંકર ક્રૂડ અકસ્માત મારા ઉપર શા કારણથી ? મારા જેવી પાપી બાળાએ તારા ધરમાં શું ખી” નથી કે-સ્નેહી હૃદયવાળા મનુષ્યો તરફથી આવે! દુ;સહ દંડ ? હું આ પુત્ર ! તું બુદ્ધિમાન છે છતાં તારું' આ અવિચરિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કામળ હૃદય પશ્ચાત્તાપથી ભળીને દુગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશ માત્ર મેં તારા અપરાધ કર્યા નથી. છદ્મસ્થ મનુષ્યો ભૂલને પાત્ર હાય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારા અપરાધ થયો હશે પણ તેને આવે! અસહ્ય દંડ ? કાનની દુ॰ળતાથી કાઇએ મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યુ હશે, તથાપિ મારા શીયળની મલિનતા વિષે તમે સ્વપ્ને પણ સંશય ન કરશેા. “ સ્ત્રીએ ક્ષણ રકત, અને ક્ષણુ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપત્ર કાયૅ ને નિર્વાહ કરનાર છે. ” હા ! હા ! આ કહેવત આજે તદ્દન વિપરીતપણે મારા અનુભવમાં આવે છે, ધૃત્યાદિ વિલાપ કરતી રાણીને દુ:ખની ગરમીથી અકસ્માત શૂળ પેદા થયું, તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં દેવકુમાર જેવા પુત્રનો જન્મ કળાવતીએ આપ્ય, પુત્રનુ સુંદર રૂપ દેખી હના આવેશમાં બાજુની વેદના અને પ્રસુતિનું દુ:ખ થોડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપત્તિમાં આવી પડેલાં, શાકથી ગ્રસ્ત થયેલાં. અને મરવા પડેલાં મનુાને પણ પુત્રરૂપ સંજીવની થોડા વખત શાંતિ આપે છે.
i
પુત્ર સન્મુખ દેખી દી` નિશ્વાસ મૂકતાં રાષ્ટ્રોએ કહ્યું. એટા તારા જન્મ કૃતા થા. તું દીધ` આયુષ્યમાન થા. અને નિરંતર સુખી રહે, હુ` નિભૅગણી આવે અવસરે ખીજુ` વામણુ શું કરું...? મારાં આશીવચને એ જ, વધામણુ માની લેજે.
આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લેાટવા લાગ્યા. હાથ