________________
(૧૪૪)
માલતીના પુષ્પની માફક મારા જન્મ નિલ ગયેા. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિપર વિચરી રહ્યા છે. છતાં હા! હું કેવા નિર્ભાગ્ય, કે મેં તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તા વાતજ શી કરવી ? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધ દેશના પણ મારા શ્રવણુ ગોચર થઇ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિધમાન સ્થિતિમાં આજે જન્મર્યાં ( જન્મ ત્રય તથી લઈ આજ સુધી મેં શું શું કત્તયેા કર્યાં તે ) યાદ ક્રુરતાં મારા હિતકારી કમનું મને સ્મરણુ થયુ છે. માટે આજ જ મારે તીર્થંકરની પાસે જવુ' અને ધમ શ્રવણ કરી, ખાદીની જીંદગી ધાવણુ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યાધર પોતાની પ્રિયા સહિત વિમાનમાં એસી, ધાતકીખડની સુવ નામની વિજયમાં વિચરતા અમિતવાહન નામના તીથ કરની પાસે વંદન અને ધર્મશ્રવણ નિમિત્તે ગયા હતા, ત્યાં જઇ તીર્થંકરને વંદન, નમન કરી ઉચિત સ્થાને બેસી, ધમ શ્રવણુ કરી સતેષ પામ્યા અને યથાશકિત વ્રત, નિયમેા ગ્રહણુ કરો પાછા ક્રૂરતાં, હમણાં થેાડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતા હતા તેવામાં અકસ્માત તેનુ વિમાન સ્ખલના પામ્યું. વિમાન સ્ખલના પામવાનું કારણુ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠામને દેખતાંજ તેને મહાક્રોધ ઉપન્ન થયા. તે પેાતાના સવ બળથી મને ઉપાડીને ફેંટી દેવાના પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે મેં તેને મારા ડાબા હાથથી સહેજ દબાવ્યા. મારા આવવાથી, સિ'હથી માવાયેલા હાથની માફક વિરસ શબ્દે રડવા લાગ્યા. તેને સકટમાં આવી પડેલા જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારૂં શરણુ અંગિકાર કર્યું. કન ાથી મે તેને મૂઠ્ઠી દીધા, તેથી તે ણે। ખુસી થયેા વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પેાતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તેજ આ વિમાન લઇ પેાતાનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરતે મારી આગળ આવ્યો છે.