________________
(૮૫)
રજોહરણથી પ્રમા તેના ઉપર શાંત ચિત્તે બેઠા. એટલે રીષભદત્ત, શીલવતી, સુદના વિગેરે રાજપદાએ મુનિશ્રીને વંદન કર્યું . વંદન કર્યાં બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર બેઠા.
રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ કે-ભગવાન્ ! ભવભયથી ત્રાસ પામનાર સર્વેને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર ! આપના ચરણારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઇ છું. આપ જ્ઞાનદિવાકર હેાઇ અમારા સંશયાંધકારને દૂર કરશે! જ. એમ ધારી આપત્રીને વિનંતિ કરું છું કે-ભ અચ્ચ નગરમાં તે સમળીએ ( એટલે મે પૂર્વભવે) જે દુ:ખ અનુભવ્યું હતુ. તે કયા કર્મના ઉદયથી ? પ્રસૂતિના દુ:ખી દુ:ખી થઇ, ખાળા સાથે વિયેાગ થયા તે કયા ક્રમના ઉદયથો ? અપરાધ કર્યાં સિવાય તે પારધીએ બાણુ મારી સમળીને મારી નાખી તે કયા કર્માંના ઉદયથી ? દોનવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતી તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને, અતાવસ્થા વખતે આંતર દુઃખને દૂર કરનાર મુનિશ્રીનાં વચનેાની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કમના કારણથી ? સ્વ-પર ઉપકારી તે સુનિત્રીએ તું ખીલકુલ ભય નહિ પામ.' ઇત્યાદ્દેિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામત્ર મને આપ્યા તે મહાત્માઓન! વયનાને ભાવથી અંગીકાર કરતી મરણ પામી, આ રાભુવનમાં હું ઉત્પન્ન થઈ તે કયા શુભકર્મના કારણથી?
હે મુનીંદ્ર ! આ પ્રમણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી, ક્રી પણ દુર્લભ જિતેંદ્ર ધર્માંને વિષે મને અહીં એધિખીજ( સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? તે સવે આપ મારા પર અનુગ્રહ કરીને જણાવશે,
આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદના શાન્ત થઈ. ગુરૂશ્રીના મુખ ર દૃષ્ટિ રાખી પ્રત્યુત્તર સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદર્શનાનાં વચને -સાંભળી, કપરિણામને જાણનાર તે પરોપકાર) મુનિશ્રીએ જણુાવ્યું કે