SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ આવ્યેા. વિમળારાણીએ પુત્રવધૂનો પણ ભેજનાદિથી સારી રીતે સત્કાર કર્યાં, અને તેને આ માકલી. કહ્યુ` છે કેઃ પમાડી તેને મહેલ देवानुकूल्यतः पुंसां, तथा पुण्यानुभावतः । भवेद्विप हि पीयूष, भवेन्माल्यं भुजंगमः ॥ “પ્રાણીઓને દૈવની અનુકૂળતાથી તથા પુન્યના ઉદયથી ઝેર હેાય તે અમૃત થઇ જાય છે, અને સપ હાથ તે ફુલની માળા થઈ જાય છે. ” ' પ્રકરણ ૮ સુ. રાજા વીરસેનને વૈરાગ્ય વીરસેન રાજાને રાત્રે સુતાં સુતાં વિચાર થયે કે-“અહે ! આવા ભાગ્યશાળી કુમારનું મેં મરણુ ઇચ્છયું ! તેનું મરણુ થાય તેવા મેં પ્રયત્ન કર્યાં ! અહા ! મારા આ પુરૂષાને ધિક્કાર છે! મારી આવી દુષ્ટ બુદ્ધિને ધિક્કાર છે ! મારા દુષ્ટ મનોરથને ધિક્કાર છે ! આવા સુપુત્રનું મરણ ચિ ંતવનાર મને અનેકશઃ ધિક્કાર છે! આ પ્રમાણે પશ્ચાત્તાપથી સંતપ્ત થયેલા તે રાજા સોંસાર ઉપર ઉદ્વિગ્ન ચિત્તવાળા થયા, અને અનિત્યભાવના ભાવતા વૈરાગ્યના પ્રરિણામવાળા તે રાજા એ ,,
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy