________________
ગચ્છના આચાર્ય શ્રી મેધરાજ મુનિકૃત સત્તર ભેદી પુજા એ રીતે પુજા દાખલ કરવામાં આવેલી છે.
ચોથા ભાગમાં—શ્રીમદ્ આત્મારામજીકૃત પુર્જાઓ. તેમાં અટપ્રકારી પુજા, નવપદની પુજા, સત્તરભેદી પુજા, વિશસ્થાનકની પુજા. શ્રી કુંવરવિજયજીકૃત અષ્ટપ્રકારી, શ્રી મુદ્ધિસાગરજી મહારાજની બનાવેલી વાસ્તુ પુજા, પંડિત શ્રીવીરવિજયજીકૃત અષ્ટપ્રકારી પુજાના દુહા મદ્રીસે અભિષેક, જિન નવ ંગ પુજાના દુહા, આરતિ, મંગળદીવા મંગળચાર વિગેરે.
ભાગ પાંચમામાં—શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરકૃત, શ્રી હંસવિયજીકૃત શ્રીવલ્લભવિજયજીકૃત તથા નાના મહાન દાદા જીનદત્તસૂરિશ્વરજીની પુજા આવશે.
છઠ્ઠા ભાગમાં—અમદાવાદ અને પાટણના દેરા ઉપાશ્રય વિગેરેની વિગત દર્શાવવામાં આવી છે.
કપાય છે !!
છપાય છે !!
છપાય છે !!
ઉત્તમ કુમાર ચરિત્ર—સચિત્ર. કોં—પ્રભાવક શ્રી જીનહ સૂરિ વિચિત અગાઉથી ગ્રાહક થનાર પાસેથી કિંમત રૂા. ૧૫ પાછળથી રૂ. ૨) અગાઉથી ગ્રાહક થનારને એક શ્રીમંત તરફથી લાલનઆત્મવાટિકાના જૈનધમ સબંધીની તમામ માહિતી આપનારા
ઉત્તમોત્તમ ગ્રંથ ૩૦૫ પાનાના ભેટ આપવામાં આવશે.
આ મહાન ચમત્કારી પુરૂષનું જીવન ચરિત્ર અમારા તરફથી સ’વત ૧૯૭૯ ના પોષ માસમાં પ્રસિદ્ધ થશે.
આ ગ્રંથ લગભગ ખસા પૃષ્ટના થવા સંભવ છે. ગ્રાહક થનારે અગાઉથી પુરેપુરી કિંમત ભેટની મુકાલઈ પેાતાનું નામ રજીસ્ટર કરાવી લેવું.