________________
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ.
( ૩૩ )
સન છે. એમનું હૃદય બ્યસનને આધીન થઇ ગયુ છે. તારો જન્મ થયા પછી એ રાજા મારી માગળ લીધેલી પ્રતિજ્ઞાના ભંગ કરી મૃગયા રમવા તૈયાર થયા હતા. મેં તેમને ઘણી યુક્તિથી સમજાવ્યા, તે છતાં તેમણે વ્યસનાંધ થઈ મારૂં વચન માન્ય કર્યું નહીં અને તે મૃગયા કરવાને ચાલ્યા ગયા. તેથી મને ઘણી રીસ ચડી. તે દિવસથી તને સાથે લઇને આ મારા પિતાને ઘેર આવી રહી છું. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે, “ જો પતિ સ્ત્રીનું રક્ષણ કરે નહીં તેા સ્ત્રીએ પેાતાના પિતાને ઘેર જઇ રહેવું.
""
માતાનાં આ વચન સાંભળી ગંગાકુમાર ઉંચે સ્વરે મત્સ્યેા—“ માતુશ્રી ! જે માજીસ ઉચિત કર્મ મુકી અનુચિત ક કરે, તે મુકી કહેવાય છે. તે આવા કુકમી પુરૂષને પિતા કહેવા, તે મને ચાગ્ય લાગતુ નથી. એવાને તે કટ્ટો શત્રુ સમજવા; કારણકે, જે પ્રાણીઓની હું અનિશ રક્ષા કરૂ છુ, તેવાં નિરપરાધી પ્રાણીઓને જે મારવાને તૈયાર થયા, તે પિતા શાને ? એવાં ઘાતકી કર્મ કરનારા પિતા રાજા હોય કે પછી ગમે તે હાય, તેને શિક્ષા કર્યા વિના હું
કર્દિ રહેનાર નથી. ”
પુત્રનાં આવાં વચને સાંભળી અને તેને અતિશય ક્રોધાવેશમાં આવેલા જોઇ વિનયવતી ગગાસુંદરી પેાતાના પતિ શાંતનુ રાજા પાસે આવી. તેણી એ હાથ જોડી રાજાને
૩