________________
( ૧૮ )
જૈન મહાભારત
જગમાં વીરપત્ની કહેવાઈશ. હું તમને મારા અંતરની આશીષ આપું છું કે, તમે રણમાં તમારા શત્રુઓની ષ્ટિને ભયભીત કરી અને તમારા પ્રભુની દૃષ્ટિ તમારીપર આનંદ યુક્ત થઈ વિશ્રાંતિ પામેા, ” કોઇ વીર રમણીએ પેાતાના વીરપતિને કહ્યુ` કે—“ તમારા ખÎથી ભેદાએલા ગજેંદ્રોના ગંડસ્થળમાંથી નીકળતા મેાતીઓની માળા મને અર્પણ કરજો, જેથી હું તમારી વીરકીર્ત્તિને વર્ણ ન કરનારી થાઉં.” ફાઇ વીરબાળાએ પેાતાના પતિને જણાવ્યું. કે—“ પ્રાણેશ ! તમે શત્રુઓને જીતી ઘાયલ થઈને આવશે, તે હું તમને ઢ આલિંગન આપી તમારા ઘાની વ્યથાને શાંત કરીશ. ’
આ વખતે કેટલાએક વીરેશ પરસ્પર કહેવા લાગ્યા, કે “ આપણે શત્રુઓને જરજર કરી યુદ્ધરૂપ રંગમંડપને વિષે આપણા સ્વામીની જયલક્ષ્મીના સ્વયંવર કરાવીશું. ” તે સમયે યુદ્ધ માટે ઉતાવળ કરનારા કેટલાએક વીશ ગજ, અશ્વ, રથ અને પેદલને સજ્જ કરવામાં સભ્રમ પામવા લાગ્યા. હસ્તીએ પેાતાના પગને વિષે રહેલી સુવર્ણની શ્રૃંખલા ખડખડાવી પેાતાના મ્હાવતાને જગાડતા હતા. અવા હણહણાટ કરી પેાતાના સ્વારીને તૈયારી કરવાની સૂચના
આપતા હતા.
શૂરવીરા શરીરપર ધારણ કરેલા ખતરાને યુદ્ધના ઉત્સાહથી રામાંચની પુષ્ટિવરે તંગ કરતા હતા. આ સમયે પાંચે પાંડવા નાના પ્રકારના આયુધો ધારણ કરી જાણે શત્રુ