SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦ ) જૈન મહાભારત , શી હિંસા થાય ? જો તમે તેમાં હિંસા માનતા હા તેા તમે મૂર્ખ છે, એમ મારે કહેવું જોઇએ. હે બાળક ! કાઈ ધત્તે - શિકાર કરવામાં પાપ છે ' એમ સમજાવી તને ભમાવ્યે લાગે છે. તેથી તું આ પ્રમાણે અકે છે. હવે તુ છાનામાના બેશી રહી મારી શિકાર કરવાની ચતુરાઇ તા જો ? જે ખરેખરા ક્ષત્રિએ હાય તેમને શિકારરૂપ ખેલ અતિ પ્રિય હાય છે. અને તેઓને શિકારના સ્વાદ પરમાનંદ ઉત્પન્ન કરે છે. ” રાજા શાંતનુનાં આવાં અનુચિત વચનો સાંભળી તે તરૂણ પુરૂષના હૃદયમાં તેની તરફ તિરસ્કાર ઉત્પન્ન થયા અને તે આક્ષેપ કરી ખેલ્યા—“ રાજા ! તમને ધનુ રનુ મિથ્યાભિમાન છે. જો તમારે જગમપદાર્થ ઉપર નિશાન મારતાં શીખવુ હાય તા આ સ્થળ મુકી બીજે સ્થળે જઇ શીખો. આ પવિત્ર સ્થાનમાં એવું ધાર કૃત્ય નહીં થાય. પહેલાં પ્રાણીઓને યુક્તિથી ઘેરી લઇ પછી તેઓને મારવા એ તા ઘાર નૃત્ય કહેવાય. એ કાંઇ મૃગયારમણ કહેવાય નહીં. જે પશુથી વનમાં સર્વ પ્રકારે પોતાના જીવનુ રક્ષણ કરવાની છુટ હાય, તે ઠેકાણે તમારૂં ચાતુર્ય પ્રગટ કરવું જોઈએ. ” તરૂણે આવાં આક્ષેપ સહિત વચને કહ્યાં, તાપણુ રાજાએ માન્યું નહીં. અને તે શિકાર કરવાને તૈયાર થયા, એટલે તે તરૂણૢ લાલ નેત્ર કરી રાષથી આણ્યે-અરે નિર્દય ! તને ધિક્કાર છે અને તારી આ વૃદ્ધાવસ્થાને પણ ધિક્કાર છે. તુ ધનુર્ધારી થઇ આ બીચારા નિરપરાધી જીવાને મારવા શુ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy