________________
( ૫૮૪ )
જૈન મહાભારત
ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું હતુ—“ ભાઈ વિદુર ! નિશ્ર્વ આગ્રહ રૂપી રાગથી પીડાએલા મારા પુત્ર દુર્યોધનને આવી વાણી રૂપ પથ્ય કાણુ કહેશે ? આ તારી વાણી પ્રથમ કાનને અતિકટું લાગે છે. પરંતુ પરિણામે હિતકારી છે. તેં એ દુર્યોધનને હજારવાર આધ કર્યાં છે, તે છતાં એ દુરાગ્રહી પિશાચ કોઇપણ પ્રકારે સમજણુ લેતા નથી. માટે આપણે અને એકવાર દુર્યોધન પાસે જઈએ અને તેને સારી રીતે સમજાવીએ. છેવટનું આપણું કર્તવ્ય આપણે મજાવીએ.”
અમારા
ધૃતરાષ્ટ્રના આ વિચારને વિદુરે સંમતિ આપી હતી. પછી તે અને દુર્યોધન પાસે ગયા હતા. અને તેમણે આ પ્રમાણે કહ્યું “ વત્સ ! હૃદયમાં જે વાત્સલ્ય છે, તે તને બેધ કરવા માટે બળાત્કારે પ્રેરણા કરે છે. તેને લઈને અમારે કહેવુ પડે છે. ભાઇ ! તુ હવે લાંબા વિચાર કરી અમારા વચનને માન આપજે. તુ જો અમારા વચનના લેાપ કરીશ તે તારી સ ંપત્તિ સ્થિર રહેનારી નથી, એમ સમજજે. પાંડવા તારા ભાઇઓ છે. તારી પૃથ્વી ઉપર તેમના પૂર્ણ હક છે. પાંડવાના બાહુદડના પરાક્રુમને મનમાં લાવી સાંપ્રતકાળે પાંડવાને પૃથ્વી દેવાના જે તારા સત્ય કરાર છે, તે પ્રમાણે વત્ત વાવિચાર કરજે. જો તુ તારા કરારને તેાડવા તત્પર થઈશ તે તને તેમાં માટી હાનિ થશે. પાંડવાનુ ખાડુસામર્થ્ય કેવું છે, તે ગંધરાજ ચિત્રાંગદના અને ગાગ્રહણ નિમિત્તે થયેલા યુદ્ધને વિષે તે પ્રત્યક્ષ અનુ