________________
જૈન મહાભારત. ગર્જનાને જીતી શકતો નથી. પછી અને પિતાના બાણેથી દુર્યોધનની ધ્વજાને દંડ તેડી પાડ તથાપિ દુર્યોધને પિતાનું હિત ન જાણુ અર્જુન ઉપર વેગથી બાણ મારવા માંડયા. અર્જુનના હૃદયમાં તો દયા સ્થિર રહી હતી. પછી અજુને પ્રસ્થાપન વિદ્યાનું સ્મરણ કરી પ્રાણઘાત ન કરનારા અને શીવ્ર નિદ્રા ઉત્પન્ન કરનારા બાણે છેડ્યાં. એટલે અંધકારની લહેરી પ્રવૃત્ત થઈ અને દુર્યોધનના સૈનિકના ને નિદ્રાથી ઘેરાવા લાગ્યા. અને સેના સહિત દુર્યોધનના હાથમાંથી શસ્ત્રાસ્ત્રો પૃથ્વી પર પડવા લાગ્યા. પ્રસ્થાપનના અસ્ત્રથી દુર્યોધન પિતાની ધ્વજાને આશ્રય કરી નિદ્રાધીન થયે, પછી અને મારી પાસે તેના અંગ ઉપરથી ઉત્તરીય વસ્ત્ર હરણ કરાવ્યું પછી અર્જુને દયાથી પિતાના મેહનાસ્ત્રને ઉપસંહાર કર્યો એટલે સર્વ સેનામાં ચિતન્ય પ્રાપ્ત થયું. દુર્યોધન તે હજી નેત્રાંધ જે થઈ ગયે હતું. તે વખતે પિતાને વાછડાને મળવા ઉત્સુક થયેલી ગાયને વાળી વીર અર્જુન પાછા ફર્યો. પિતાજી, તેજ આ વીર નર કે જેણે આપણી ગાયે પાછી વાળી મને વિજય કીર્તિ અપાવી. મને પાછા ફરતા અને આ વાત આપને કહેવાની ના કહી હતી. તથાપિ આ મારી જીહા એવું મિથ્યા કહેવાને સમર્થ થઈ નહિં. કારણ પિતાની શક્તિ ઉપરાંત મિથ્યાવાદ કરવાથી માણસ લેકમાં ઉપહાસ પામે છે. હરિણે કરેલો સિંહને પરાભવ કેણ સત્ય માને? પૂજ્ય પિતાજી, મને આપના ચરણનું દર્શન કરવા