________________
( ર )
જૈન ચાભારત.
પવ તા ાય, તેવા વૃષકર અને ધ્રુવ રંગભૂમિમાં હાજર થયા. તે વખતે લેાકેા છાનું છાનું કહેવા લાગ્યા કે, “મા વધ્રુવ મવિદ્યાથી અજ્ઞાત છે અને વૃષકર મવિદ્યાનો જ્ઞાતા છે. એથી આ બંનેનું મયુદ્ધ કરાવવામાં વિરાટરાજાએ ન્યાય કર્યા નથી. પેાતાના સાળાએ કીચકાનો વધ કરનાર આ વધુ વને મારી નખાવવાની રાજાએ આ યુક્તિ કરેલી લાગે છે.”
આ પ્રમાણે સર્વ સભ્યલાકે વિરાટરાજાની નિંદા કરતા હતા. મણી તરફ અને વીરમલ્લા યુદ્ધ કરવાને સજ્જ થયા. પર્વતોની ગુફાઓને પણ વિદ્યીણું કરે તેવા અને મલેાના ભુજાટ કાર થવા લાગ્યા, તેટ કારવથી બધુ વિશ્વ બધિર થઈ ગયું. પૃથ્વીને કપાવતા તે અને પરસ્પર તાળેાટા પાડી વિવિધ પ્રકારની રચના કરી કુંડાળે પડી આમતેમ ફરવ લાગ્યા. બળવાન ભીમ વૃષકને એક ક્ષણમાં મારવાને સમર્થ હતો, પણ લેાકેાને તમાસા બતાવવા સારૂ તેણે વૃષકપરની સાથે કેટલીએક રમત કરવા માંડી. તેમાં વધુવને અને વૃષક ને સેંકડોવાર જય પરાજય થયા. ઘણીવાર કુસ્તી ચલાવ્યા પછી પરાક્રમી ભીમસેને વૃષક રને પેાતાના દાવપેચમાં આણ્યા અને તેને એવી રીતે દાખ્યા કે, તે ક્ષણમાં પ્રાણ રહિત થઇ પૃથ્વીપર પડી ગયા. વલ્લવના આ મહાન વિજય જોઈ વિરાટરાજા અને બીજા પ્રેક્ષકાના શરીર રામાંચિત થઇ ગયાં, લેાકેાના માટા કાલાહુલ થઇ પડ્યો, અને સુની તાળીઓના નિ થવા લાગ્યા. આ વખતે વિરાટપ