________________
(પર૨)
જૈન મહાભારત આકાશમાં ઉડતે જોવામાં આવ્યું. ક્ષણવારે તેની પાછળ અતિવેગથી દેડતી મટી અશ્વસેના દેખાણી. તેમાંથી કે-- ટલાએક સ્વારે પાંડની પાસે આવી કહેવા લાગ્યા. “વન- - ચરે, તમે આ સ્થળને છેડી બીજે ઠેકાણે જાઓ, અહિં ધમાવતંસ મહારાજા આવીને વાસ કરવાના છે.” આવા તેનાં દર્વચન સાંભળી બીજા તે શાંત રહ્યા, પણ અસહનશીલ ભીમસેન તે વચને સહન કરી શકે નહીં. તે શાંતિને દૂર કરી ધ્યાનમાંથી જાગ્રત થઈ ઉભે થઈ બે –“દુ, તમે કોણ છે? તમારામાંથી કેઈની ઉપર કાળે કટાક્ષ કરેલ દેખાય છે. તક્ષકનાગના મસ્તકને મણિ બળાત્કારે હરણ કરવા કે પુરૂષ ઈચ્છા કરે છે? અમે અહીં સુખે બેઠા છીએ, તેને કાઢી મુકનાર કેણ છે? અમારું અહિં વાસસ્થાન છે, તેથી અમે તમને જ કાઢી મુકીએ છીએ.” આ. પ્રમાણે કહી ભીમસેને તેઓને ગળે ઝાલી દૂર ફેંકવા માંડયા. પછી તે સેના સજજ થઈ પાછી આવી અને તેણે પાંડેને ઘેરી લીધા. “આ દુષ્ટએ અહીં આવી આપણુ તપને ભંગ કર્યો,” એવું ધારી તપના તેજથી પ્રકાશિત થયેલા પાંડેએ પિતાપિતાના હથિયાર લઈ યુદ્ધની તૈયારી કરી. ક્ષણવારમાં તેમણે શસ્ત્રોને મેં મારો ચલાવી તે સેનાને નાશ કરવા માંડયે, પાંડવોના પ્રહારથી ભય પામી બધા. સૈનિકે ત્યાંથી પલાયન કરી ગયા. પાંડે તેમની પાછળ. પાછળ દેડતા ગયા. - અહિં આશ્રમમાં રહેલા છ દિવસનાં ઉપવાસી