________________
(૪૬૪)
જૈન મહાભારત.
મર્યાદાના લેપ કરે એમાં આશ્ચર્ય નથી. તુ મને વારંવાર કહે છે કે, ‘તું ચારી કરીશ નહિ... ' અને તુ પોતે ક્રૂરચિત્ત વાળા થાય છે, એમ પ્રગટપણે તુ અમિત્ર છતાં આવાં મૃત્ય કરી મારા મિત્ર શી રીતે થઇશ ? નીચ માણસની સાથે સારા માણસને મિત્રાચાર શાના હાય ? સૂર્યને અને અંધકારને કદિપણ મિત્રતા હોય નહિ.તે જે મને દુચન કહ્યા છે, તેથી હું મારા મનમાં ક્ષેાભ પામતા નથી, કારણ શીયાળના બેલવાથી સિદ્ધને શે। ક્ષેાભ થાય? આ ખાણ મારૂં છે અને તે હુ ખે`ચી લઉં છુ. જેની ભુજામાં સામર્થ્ય હાય, તે સામે આવો ઉભા રહે. અરે કિરાત ! તુ નરેંદ્ર નથી, દેવેદ્ર નથી કે બેચંદ્ર નથી, તેથી તારી સામે થતાં મારા ધનુષ્યને લજ્જા થાય છે. ’
અર્જુનનાં આવાં વચનેા સાંભળી ભીલ રાષાતુર થઈને ખેલ્યા અરે સામ્ય ! મિથ્યા વિવાદ શામાટે કરે છે ? સ ગમે તેટલુ જોર પછાડે પણ તે ગરૂડને શું કરી શકે ? તુ તારૂ શૂરવીરપણું હવે ડીશ નહિં, ” આટલુ કહી ભીલે અર્જુનની સામે પેાતાનું ખાણુ સંધાયું. પછી અર્જુને પણ વરાહુના રૂધીરથી રકત થયેલુ પેાતાનું માણુ સામુ સધાડી તૈયાર કર્યું. અર્જુન અને શિક્ષની વચ્ચે જાણે પ્રલયકાળ આવ્યેા હાય, તેવું તુમુલ યુદ્ધ પ્રત્યે ભિન્નુની માટી સેના એકઠી થઈ અર્જુનની ઉપર તુટી પડી. વીર મને સામે એવા માણુ મુકયા કે જેથી તે સૈન્ય કયાં જણાયું નહીં. તે અવ્યવસ્થિત થઈ છિન્ન ભિન્ન
•
ગયુ, તે કાંઈ થઈ ગયું.