________________
અભયદાન અને વિતાન
(૪૨૭ )
આ સર્વ ઉત્પાતનું કારણ હું છું. આ પવિત્ર કુટુંબના એક સંબંધીને મારાથી અઢશ્યપણે મારી નાંખ્યા પણ આ લાકોનું મરણ મારાથી પ્રત્યક્ષપણે જોઇ શકાશે નહીં. કાંતા હું મૃત્યુને શરણ થાઉં અથવા આ રાક્ષસની સામે જઇ તેના ભાગ થઇ પડે. ”
6
"
દેવશર્મા આ પ્રમાણે સાવિત્રીને કહેતા હતા, તેવામાં તા ભીમસેન ગર્જના કરતા તે સ્થળે પ્રગટ થઇ ગયેા. ભીમને જોતાંજ સવે રેશમાંચિત થઇ મહાન ંદ પામી ગયા. તે વખતે યુધિષ્ઠિર આનદના આવેશમાં ખાલી ઉચે—અરે તે અધમ રાક્ષસની શી પ્રખળતા હાય, કે જે મારા બળવાન્ ભાઈને મારી શકે ? અમે પાંચે ભાઈના પ્રત્યેકના જન્મ વખતે આકાશવાણી થઇ હતી કે, · આ પાંચેના અજય થશે.’ શું એ આકાશવાણી મિથ્યા થાય ? આ પાંચે ભાઇએ પાંચમી ગતિને પ્રાપ્ત થશે, ' એમ જ્ઞાનીમુનિઓએ પણ અમારા માટે ભવિષ્યવાણી કહેલી છે, એ શુ વૃથા થઈ શકે?” વીર યુધિષ્ઠિર આ પ્રમાણે કહેતા હતા, ત્યાં ભીમ આવી તેનાં ચરણમાં નમી પડ્યો. અને બીજા ભાઈઆને તેણે આલિંગન કર્યું. સર્વ ભ્રાતાએ અતિ પ્રીતિથી પરસ્પર મળ્યા અને પરસ્પર કુશળ સમાચાર પુછી અંતરમાં આનંદિત થવા લાગ્યા. અર્જુનના પુછવાથી ભીમસેને પેાતાની સર્વ હકીકત સર્વને કહી સ ંભળાવી. આ વખતે ભીમસેને પેાતાના કુટુંખમાં દ્રૌપદીને જોઇ નહી, એટલે તેણે આમ ષ્ટિ ફેરવવા