________________
અભયદાન અને વિતદાન.
(૪૨૫ )
અને દ્રૌપદીને લઇ જયાં દેવશર્મા હતા; ત્યાં આવી. સ પાંડવકુટુંબ અન્નુપાત કરી વિલાપ કરવા લાગ્યુ. દેવશર્માએ શાકાતુરવદને ગદ્ગદ્ ક ઠે યુધિષ્ઠિરને જણાવ્યું,–“મહારાજ, તમે વિશ્વની રક્ષા કરવાને સમર્થ છે. તમારા ભાઇ મારા પ્રાણની રક્ષા કરવા માટે રાક્ષસના ભાગ થઈ પડયા. તેણે બહુ ખાતુ કામ કર્યું. હું મારા ઇષ્ટદેવને નમસ્કાર કરવા ગયા, તે અવકાશના લાભ લઇને દયાળુ પુરૂષ ચાલી નીકળ્યો અને તેણે મારા ક્ષુદ્ર પ્રાણને માટે પેાતાના અમૂલ્ય જીવનના ભાગ આપ્યા. જો ' ઇષ્ટદેવને નમસ્કાર કરવા ગયા ન હેાત તા આ બનાવ અનત નહીં. ”
t
દેવશર્માની આવી ખિન્નતા જોઇ યુધિષ્ઠિર મેલ્યુંા— મહારાજ, તમે પશ્ચાત્તાપપૂર્વક ચિંતા કરશે નહીં. મારા ભાઈને તે રાક્ષસ કાંઇ પણ કરી શકશે નહીં. મારા ભાઈના પરાભવ કરી શકે તેવું રાક્ષસમાં સામર્થ્ય નથી. અંધકાર શુ સૂર્ય ને દખાવી શકે ? મારા ભાઇની પ્રચંડ ભુજામાં એક અકરાક્ષસ બગલાની જેમ દબાઇને મૃત્યુ પામી જશે. ”
આ પ્રમાણે યુધિષ્ઠિર દેવશર્માને કહેતા હતા, ત્યાં આકાશમાંથી ધ્વનિ કરતુ એક માટુ મસ્તક તેમની પાસે પૃથ્વીપર પડયું. તેના આઘાતથી ભૂકંપ થવા લાગ્યા. સર્વે સંભ્રાંત થઈ તેને જોવા લાગ્યા, ત્યાં મસ્તક ઉપર ભીમના જેવાં ચિન્હ જોવામાં આવ્યાં. આ ભીમનુંજ મસ્તક છે ’ એમ ખાત્રી થવાથી યુધિષ્ઠિર વગેરે સર્વ પાંડવકુટુબ ચે