________________
અભયદાન અને જીવિતદાન.
(૪૨૩) માં મળવાથી આજે ઘણા દિવસના સુધાતુર એવા મારા સં. બંધીઓ મારી સાથે તૃપ્ત થશે.” આવું ચિંતવી હૃદયમાં પ્રસન્ન થતા રાક્ષસે ભીમના શરીર ઉપર બચકું ભર્યું. વજના જેવા ભીમના શરીરને કાંઈ થયું નહિં. અને બકરાક્ષસના દાંત પડી ગયા. આથી તે ઘણે વિસ્મય પામી ગયે. પછી તેણે પોતાના નખ વડે ભીમના શરીરને વિદારણ કરવા માંડયું. પણ શરીરને કાંઈપણ થઈ શકયું નહિં અને તેના તીવ્ર નખ તુટી પડ્યા. આ જોઈ બકરાક્ષસ આશ્ચર્ય પામી ગયે. તેણે પોતાના પરિવારને કહ્યું, “આજ સુધીમાં મેં આ કેઈમજબુત પુરૂષ જે નથી. માટે એને ઉપાડી આપણા સ્થાનમાં લઈ ચાલે, ત્યાં થી એના શરીરના કટકા કરી આપણે ભક્ષણ કરીશું” રાક્ષસની આવી આજ્ઞાથી તેઓએ ભીમના સ્થલ શરીરને ઉપાડ્યું, પણ તેના ભારથી તેઓના મુખમાંથી રૂધિરનું વમન થઈ ગયું અને તેઓ પૃથ્વી ઉપર અથડાઈ પડ્યા. પછી બકરાક્ષસ ઘણું બળ કરી ભીમને ઉપાડી માંડ માંડ પોતાના સ્થાનમાં લઈ ગયે હતે.
અહિં દેવશર્મા ઈષ્ટદેવની પ્રાર્થના કરી સાથુવાદને પિતાના કુટુંબની છેલી ભેટ લઈ રૂદન કરતે કરતે દરવાજા પાસે આવ્યું, ત્યાં ઉપહારનું ગાડુ તેના જેવામાં આવ્યું નહીં. તેથી આકુળ-વ્યાકુળ થઈ રાક્ષસના વન તરફ દેડ્યો. તેણે વધસ્થાનની શિલા ઉપર જોયું, ત્યાં તેની પાસે એક ગદા પડેલી અને તેની આસપાસ કેટ