________________
અભયદાન અને જીવતદાન.
(૪૧૧) શકાતુર હશે ? પિતાને શોકાતુર જોઈ કયું સંતાન શોકાતુર ન થાય માત પિતાને સુખે સુખી અને દુઃખે દુ:ખી રહેનારા બાળકે ઉત્તમ ગણાય છે.
દામોદર--હેન તારી વાત સાંભળી મને પણ ચિંતા થાય છે કે, આપણા પુજ્ય પિતા શા માટે રોકાતુર હશે ? ઇષ્ટદેવ તેમના શકને દૂર કરે.
ગંગા-ભાઈ, મને એક વાતની શંકા થાય છે કે, કેટલાએક દિવસ થયા આપણા ઘરમાં પેલા સાત મી જમાન આવ્યા છે, તેમને લઈને તે આપણું પિતાને શેક થત નહીં હોય?
ગંગા–અરે ના ભાઈ, એ વાત તદૃન અસંભવિત છે. તેઓ બધા ઘણું સારા માણસ છે. તેઓ એવા માયાળુ અને પ્રેમી છે કે, તેમના જેવા કેઈ બીજા છેડા હશે. તેઓ આપણું માબાપને પોતાની સમાન ગણે છે અને આપણને પોતાના
કરા માફક રાખે છે. તેમનાથી પિતા શાતુર થાય એ. વાત તે કદિપણ બને નહીં.
દામોદર–હેન, એ ખરી વાત છે. તેમના સ્વભાવ ઘણું ઉત્તમ અને શાંત છે. તેમનાથી પિતા શેકાતુર થાય, એ વાત તે હું પણ માનતો નથી. - ગંગા–ચાલે, ત્યારે આપણે માતા પાસે જઈએ અને તેમને તે વાત પુછીએ.
પછી ગંગા અને દામોદર બંને ભાઈ બહેન માતાની