________________
જૈન મહાભારત.
( ૩૮૮ )
'
કરવા માંડી, ત્યાં તેમને માલુમ પડયું કે, ૮ આ મેહેલ શત્રુના અનાવેલા છે. ’પછી યુધિષ્ઠિરે તે વિષે પોતાના ભાઈઓના મત લીધા. તે વખતે પરાક્રમી ભીમ બોલી ઉઠયા.“ માટા ભાઇ આજ્ઞા આપે તે હું એ કપટી દુર્યોધનના હૃદયને ચીરી નાંખું: ” અર્જુન, નકુલ અને સહદેવે તે વાતને અનુમોદન આપ્યુ.
યુધિષ્ઠિરે સર્વાંને શાંત કરીને કહ્યું, “ બંધુએ, સાહસ કરા નહીં. તેમ કરવાથી મારી સત્ય પ્રતિજ્ઞાને હાનિ પહેાંચશે. મારા વિચાર એવા થાય છે કે, આ વખતે આપણે અહિં જ રહેવું. જ્યારે કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસ આવે, ત્યારે અહિં થી ગુપ્ત રીતે સુરંગને માગે નીકળી જવું. હિંદુર કાકાના શુનક નામના એક માણસની પાસે મેં સુરંગની ચેાજના તૈયાર કરાવી છે. જ્યારે મેહેલ મળી જશે, એટલે પાપી દુર્યોધન જાણશે કે, પાંડવા ખળી મુલા. તેથી તે પછી આપણી શોધ ફરી કરશે નહીં, જેથી આપણે બાર વર્ષ સુધી સુખે વનવાસ કરીશ.” યુધિષ્ઠિરે પોતાના યોગ્ય મત જાહેર કર્યા, તેવામાં પેલા સુર`ગ ખાદનાર શુનક ત્યાં આવ્યે અને તેણે ભીમસેનની શય્યાથી માંડીને ખાહેર દૂર સુધી તૈયાર કરેલી સુરંગ યુધિષ્ઠિરને બતાવી, પછી તે વિદુરની પાસે ચાલ્યેા ગયા.
પાંડવાને તે મેહેલમાં વસવાના અવિશ્વાસ થઇ ગયા છે, તથાપિ ઉપરથી તેઓ વિશ્વાસ બતાવતા હતા. tr મા