________________
( ૩૪૨ )
જૈન મહાભારત.
અમર
ના કહેવા ઉપરથી રાજા દધિપણે દમયંતીને રજા આપી. દમયંતી માતાપિતા સમાન એવા દૃષિપણું અને ચંદ્રયશાને પ્રેમથી પ્રણામ કરી હરિમિત્રની સાથે મેાટી સેના લઈ વિદે દેશમાં આવી. દમયંતીના આવવાના સાંભળી વિદ રાજાએ દમયંતીનુ મોટી ધામધૂમથી સામૈયુ કર્યું અને નગરમાં માટા ઉત્સવ પ્રોબ્યા. માતાપિતા પ્રેમાશ્રુ લાવી પેાતાની પ્રિય પુત્રીને પ્રેમથી મળ્યાં. રાણી પુપદંતી દુહિતાને દુબળી જોઇ રૂદન કરવા લાગી અને વારવાર તેણીને છાતી સાથે દાખવા લાગી. રાજાએ સાત દિવસ સુધી ગુરૂદેવની પૂજાના મહાત્સવ કરાવ્યેા. દમયંતીએ પેતાના સર્વ વૃત્તાંત માતાપિતાને કહી સંભળાવ્યેા. વિઠ્ઠલરાજાએ તેણીના હૃદયને આશ્વાસન આપ્યું અને પેાતાના રા જ્યમાં રહીને વ્રતદાન કરવાને સૂચના આપી. પેાતાની પુત્રીની શોધ કરનાર હરિમિત્ર બ્રાહ્મણને રાજાએ પાંચસેા ગામ ઇનામમાં આપ્યાં. અને પુન: જણાવ્યું કે, જો નળરાજાની શેાધ કરી લાવશેા, તેા હું તમને મારૂં અર્ધું રાજ્ય આપીશ.
એક દિવસે સુસમારપુરથી કાઇ તે આવી ભીમકરાજાને કહ્યુ, “ મહારાજા, હાલમાં નળરાજાના કાઇ રસાઇએ દધિપણ રાજાને ત્યાં રહ્યો છે, તે સૂ પાક રસવતીની બધી ક્રિયા જાણે છે. અને તે કહે છે કે, મારા ઉપાધ્યાય નળરાજા છે અને તેણે મને આ ક્રિયા શીખવી છે. ” દૂતનાં આ વચન ત્યાં રહેલી દમયંતીના સાંભળવામાં આવ્યાં. તે વખતે તેણી એ
,,