________________
મામે અને ભાણેજ.
(૩૦૫)
તે ઉપાય એવા છે કે, તેમાં કાઈને માણુ લાગે નહિં, યુદ્ધ કરવુ પડે નહીં અને લેાકમાં અપકીર્ત્તિ થાય નહીં. એ ઉપાય એ છે કે, જુગાર રમીને પાંડવાની સર્વ સંપત્તિ હરી લેવી. મારી પાસે પાશા નાંખવાની એવી કળા છે કે, જેથી હુ' મનચ્છિત દાવ પાડી શકું છું અને યુધિષ્ઠિર જુગાર રમી જાણતા નથી, તેથી જુગારની યુક્તિથી પાંડવાનુ સર્વસ્વ હરણ કરી લેવામાં કાંઇ પણ હરકત નથી. એ કામ સારી રીતે પાર પડશે. ‘’
''
મામાના આ વિચારને અનુમાદન આપવા દુર્ગંધન આયેા પૂજ્ય પિતા, મારા મામા શકુનિ જે વાત કહે છે, તે ઠીક છે. એમ કરવાથી જો તમે આજ્ઞા આપે તે તે સર્વ વાત થઈ શકે
77
હું વિદુરની આજ્ઞામાં વસ્તુ છું, વિદુરજી હસ્તિનાપુરથી આવ્યા પછી આ વિષે તેની સલાહ લઈ એને ઉત્તર આપીશ. ” ધૃતરાષ્ટ્રે હૃદયમાં વિચાર કરી કહ્યું.
હું
“ તમારે હજુ વિચાર કરવા છે. તેનુ પરિણામ કાણુ જાણે. કેવુ' આવશે! પરંતુ હું નિશ્ચયથી જણાવું છું કે જો તમે મારા મતને અનુમોદન નહીં આપે! તે હું અવશ્ય મારા પ્રાણના ત્યાગ કરીશ. મારા મરણ પછી તમને જેમ સારૂ લાગે તેમ કરજો, અને વિદુર કાકાની આજ્ઞામાં સારીરીતે રહેજો. આ બધું રાજ્ય તમારૂ છે” દુર્યોધને ક્રોધના આવેશથી કહ્યુ
૨૦