________________
મામા અને ભાણેજ.
(૨૯)
તારા બંધુ પાંડવા આવા પરાક્રમી છતાં તેમને પરાભવ કરવાના એક ઉપાય છે. ’
જિજ્ઞાસાથી આતુર થયેલા દુર્યોધન વચમાં ખેલી ઉઠ્યો મામા, એ શેા ઉપાય છે ? તે મને સત્વર કહેા. એ જાણવાની ઇચ્છા મારા હૃદયને આકુળવ્યાકુળ કરી નાંખે છે.” શકુનિએ સાન ંદવને કહ્યું. ભદ્ર દુર્યોધન, સાંભળ— મારી પાસે જુગાર રમવાના દેવતાઇ પાશા છે. તે પાશાથી જે હું ધારૂ તેજ થઇ શકે છે. યુધિષ્ઠિરને પાશા રમવાના શેાંખ છે. તે જુગાર રમવાની કળા જાણતા નથી, તે પણ તે રમ તા વાને ઘણા ઇંતેજાર છે. માટે જો યુધિષ્ઠિરને પાશા રમવા - લાવીશું તેા તે તરત આવશે. જ્યારે તે આપણી સાથે જુગાર રમવા માંડશે એટલે આપણે અનેક યુક્તિથી તેને ફસાવીશુ. હવે તું કાઈ પ્રકારે ખેદ કરીશ નહીં. આ વાત આપણે તારા પિતા ધૃતરાષ્ટ્રને કહીએ. કારણકે, આ વિષે તેને પુછવુ જોઈએ. “મારા પિતાને આ વાત કહેવાને હું અસમ છું. માટે તમે પોતેજ તેને કહી સભળાવા. ” દુર્યોધને શક્તિહૃદયે કહ્યું.
,,
''
આ પ્રમાણે મશલત કરી અને મામા ભાણેજ ઇંદ્રપ્ર સ્થના રાજમેહેલમાં રહેલા ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા. અને તેમને વંદના કરી. આ વખતે દુર્યોધને પેાતાના મુખમાંથી નિ:શ્વાસ કાઢવા માંડયા. નિ:શ્વાસને ધ્વનિ સાંભળી અધ ધૃતરાષ્ટ્ર મેલ્યા- વત્સ, તારા મુખમાંથી નિ:શ્વાસના ધ્વનિ