________________
(ર૯૪)
જૈન મહાભારત ના તારણે લટકાવી દીધા હતા. વિશ્વમાં અદ્વિતીય એવા એ ચિત્ય ઉપર ધ્વજારોપણ કરવાને યુધિષ્ઠિર રાજાએ મોટે ઉત્સવ કર્યો હતે. એ મહત્સવ પ્રસંગે દૂતો મેકલીને મોટા મોટા રાજાઓને આમંત્રણ કર્યો હતો. નકુળને દ્વારકામાં કૃષ્ણને બેલાવવા મોક અને દુર્યોધનને ઈંદ્રપ્રસ્થમાંથી બેલાવવા સહદેવને મેક હતે. સર્વ રાજાઓ અમુલ્ય ભેટે. લઈ હસ્તિનાપુરમાં આવ્યા હતા. પૂર્વ દેશના રાજાઓ મહાન
દ્ધાઓને ભેટમાં લાવ્યા હતા. દક્ષિણ દેશના રાજાઓ હીરા, વૈર્ય અને માણિકય રત્નની કીંમતી ભેટે લાવ્યા હતા, પશ્ચિમ દેશના રાજાઓ દિવ્ય વસ્ત્રાભરણે લઈ આવ્યા હતા અને ઉત્તરના રાજાઓ પિતાના દેશમાં જે જે ઉત્તમ વસ્તુઓ, ઉત્પન્ન થતી હતી તેના ઉપહાર લાવ્યા હતા . વિવિધ દેશના રાજાએ એકઠા થવાથી હસ્તિનાપુર મનુષ્યમય , હસ્તિમય, અશ્વમય અને લક્ષ્મીમય બની રહ્યું હતું. શુભ મુહર્ત સામતેઓ લાવેલા તીર્થ જલવડે ચેત્યની સ્થાપના કરવાને પ્રારંભ કરવામાં આવ્યું હતું. તે વખતે સ્નાત્રજળમાં વિવિધ પ્રકારની ઔષધીઓ નાંખી કઈ ઊંચે સ્વરે સ્નાન મંત્રે બેલતા હતા અને કેટલાએક ચોસઠ દેવજ દંડ લઈ જિન પ્રતિમાને સ્નાન કરાવતા હતા. સુગંધી ધુપના ધુમાડાથી - કાશ વ્યાપી ગયું હતું, અમર, દર્પણ, દધિપાત્ર અને ધૃતપાત્ર હાથમાં લઈએ વિધિની પવિત્ર કિયા ચાલતી હતી. સવે સામગ્રી તૈયાર થયા પછી શુભ લગ્ન શ્રી બુદ્ધિસાગરાચાર્યે