________________
(૨૫૮)
જેને મહાભારત.
કે, દક્ષિણ દિશામાંથી આવેલા ચોર લેકે શહેરની ગાયને હરી ગયા. અને તેને કેળાહળ આખા નગરમાં થઈ રહ્યો છે. આ વાત સાંભળતાંજ દયાળુ અર્જુનને હૃદયમાં કેને આવેશ ઉત્પન્ન થઈ આવ્યું. તત્કાળ તે પોતાના વિદ્યાગુરૂની પાસે આવ્યું. તેને ગુરૂની સમક્ષ પ્રતિક્ષા કરી કે, “સર્વ પ્રજાના હિતને અર્થે હું નગરની સર્વ ગાયને પાછી વાળ્યા વિના નગર પ્રવેશ કરીશ નહીં. એ કાર્ય કરતાં કદિ પ્રાણ જાય તે પણ હું પાછે હઠીશ નહીં. ” આવી પ્રતિજ્ઞા કરી તે પિતાનાં ધનુષ્ય બાણ લેવાને દ્રૌપદીના અંતઃપુરમાં ઉતાવળે ગયે. ત્યાં પદી ધર્મરાજાની સાથે પલંગ પર સૂતા હતા. નારદની મર્યાદાને ભંગ કરી અર્જુન અંદર ગયે. પિતાના ધનુષ્ય બાણ લઈ જે તરફ ગાયનું હરણ થયું હતું, તે તરફ તે રથારૂઢ થઈ દેડ, વીર અજુન ક્ષણવારમાં પિલા ચાર લોકોને પકડી તેમને મારથી મૃતપ્રાય કરી ગાયને છીનવી લઈ પાછો નગર સમીપે આવ્યું. ગાયને જોઈ ગોપલેકે અતિ આનંદ પામ્યા. અને તેમણે અર્જુનની સ્તુતિ કરી. અને નારદે કહેલી મર્યાદા ભંગ થવાથી પિતાના મહેલમાં ગયે નહીં. બાહેર રહીને તેણે એક અનુચરને મેકલી યુધિષ્ઠિર, પાંડુ તથા કુંતી વગેરેને કહેવરાવ્યું કે-“ કુરુવંશની શુદ્ધિને માટે નારદમુનિએ કહેલી મર્યાદાને મારાથી ભંગ થઈ ગયે છે. અને એથી બાર વર્ષ સુધી તીર્થાટન કરવાને જવું એવી શિક્ષા પણ એ મુનિએ ઠરાવી છે, તેને માન્ય ક