________________
(૨૪ર)
જૈન મહાભારત. ગેરે ધર્મના ઉપકરણું લઈ તેઓ પાછા ગુરૂ પાસે આવ્યા અને તેમણે ગુરૂને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ચણાની થર્મષમુનિએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે, “એ સર્વ કર્તવ્ય નાગશ્રીનું છે.” પછી ગુરૂએ તે વાત પિતાના શિષ્યને કહી સંભળાવી. શિષ્યોએ કર્ણોપકર્ણ તે વાર્તા ચલાવી. તેથી ગામમાં તેની ચર્ચા થતાં અનુક્રમે તે વાત નાગશ્રીના પતિ સેમદત્તના જાણવામાં આવી. સેમદત્ત નાગશ્રીને પાપીણું થારી પોતાના ઘરની બહેર કાઢી મુકી. તેમજ લેકેએ પણ તેણને ભારે તિરસ્કાર કર્યો. નાગશ્રીના શરીરમાં રોગની મ હપીડા ઉસન્ન થઈરેગિણી છતાં તે નાગશ્રીની કોઈએ સારવાર કરી નહીં. છેવટે અતિ દુઃખી થઈ તેણીએ પિતાના પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ પામીને નાગશ્રી છઠ્ઠી નરકે ગઈ. ત્યાં અતિ વેદના ભેગવી પાછી મઘરમભ્યની યોનિમાં આવી. ત્યાંથી પુનઃ સાતમી નરકે ઉપ્ત થઈ. ત્યાંથી પુનઃ મગરમસ્યની યોનિમાં આવી પાછી સાતમી નરકે ગઈ. એવી રીતે તે પાપિણ સ્ત્રી બબે વાર સાતે નરકમાં ગઈ પછી પૃ થ્વીકાય વગેરે પાંચે સ્થાવરમાં વારંવાર ઉપ્તન્ન થઈ તેમાં વન
સ્પતિકાયમાં વિશેષ વાર અવતરી. પછી અનેક પ્રકારની તિર્યંચ નિમાં અવતરી અને અતિવેદના ભેગવી અનંતકાળ સંસાર ભ્રમણ કરી અનુક્રમે કર્મોની લઘુતા પ્રાપ્ત કરી ચંપક નામની નગરીમાં સાગરદનની સુભદ્રા નામની શ્રીના ઉદરમાંથી શુકમાળિકા નામે પુત્રી થઇને અવતરી. શુકમાળિકા જ્યારે પુષ્ઠ વયની થઈ, ત્યારે તેણીનામાં ક