________________
કુમાર પરીક્ષા.
( ૨૨૫૭
'
આ વખતે ડાહ્યા પાંડુ રાજાએ, દ્રોણાચાર્યને કહ્યુ, “ મહુાનુભાવ, આ મંડપની રચના કરવાના હેતુ માત્ર કુમારોની પરીક્ષા લેવાના છે. આ પ્રસંગે વૈર બુદ્ધિથી પરસ્પર યુદ્ધ થવું ન જોઈએ. માટે આપ કૃપા કરી આ કલહને શાંત કરે કારણકે, આ સર્વે કુમારેાના આપ ગુરૂ છે. ”
"
""
પાંડુના કહેવાથી દ્રોણાચાર્યે એ હાથ ઉંચા કરીને કહ્યુ – કાઇ પણ મારા શિષ્યાએ યુદ્ધ કરવું નહી. ” ગુરૂના આ વચના સાંભળતાંજ તે કોરવા અને પાંડવા શાંત થઈ ગયા. અને તે પછી પરીક્ષા સમાપ્ત કરવામાં આવી. રાજ પાંડુએ આજ્ઞા કરી સભા વિસર્જન કરી, વિસર્જન થયા પછી પ્રતાપી પાંડુ રાજા ધૃતરાષ્ટ્ર, કૃપાચાય, દ્રોણાચાર્ય અને ભીષ્મને સાથે લઇ પેાતાના દરબારમાં આવ્યેા. લેાકા પણ કાર્મે અજુ નની, કાઇ કણ ની અને કેાઇ દુર્યોધનની પ્રશંસા કરતા કરતા પાતપેાતાને ઘેર ચાલ્યા ગયા.
રાજમેહેલમાં આવ્યા પછી કુમારેાની પરીક્ષાથી પ્રસન્ન થયેલા પાંડુએ દ્રોણાચાય ને હૃદયથી અભિનંદન આપ્યું અને તેમના માટા આભાર માન્યા હતા.
પ્રિય વાચકવૃંદ, આ કુમારપરીક્ષાના વિષય ઉપરથી તારે ઘણું જોવાનું અને ઘણું મેળવવાનુ છે. પૂર્વકાળે અભ્યાસ કરેલી વિદ્યાની પરીક્ષા કેવા ઉત્તમ પ્રકારે થતી હતી? રાજકુળના બાળકાની પણ પરીક્ષા લેવામાં આવતી હતી.
૧૫