SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 90અ~-05 0 ઝ૦૦૦ =૦+--x0x09 હું મારાં પૂજ્ય માતુશ્રીનું ઉજમણું છે છે. શ્રી કચ્છી જૈન બાળાશ્રમના વ્યવસ્થાપક જોગ છે મુક નળીઆ. મહાશય ! | મારા પરમ પૂજ્ય માતુશ્રી જેવલીબાઈએ નવપદની * તપશ્ચર્યા કરી અને તે નિવિન સમાપ્ત થઈ ત્યારે તે કિRયાની ઉઘાપના અથે મારે કંઇક શાસનસેવા કરવી એમ ? આ મારાં માતુશ્રી તરફથી સૂચવવામાં આવ્યું. જૈનશાસન છે અથવા જેનધર્મની ઉઘાપના તે થવી જ જોઈએ, પણ જ જે તે વર્તમાનકાળે શી રીતે કરવી ? એ પ્રશ્ન મારા અંત- ૨ રમાં ઉભ. અત્યારની ઘણીખરી ક્રિયાઓમાં મેં છે જેયું છે કે મહેટે ભાગે આડબર કે બાહ્ય દેખાવ સિવાય છે હું ભાગ્યેજ કઈ સાત્વિકતા કે ધાર્મિકતા હોય છે. ઉજમણ છે આ નિમિત્તે જમણવારે કરવા, માત્ર નામના મેળવવા દેશના હજારે રૂપીયા બરબાદ કરવા એમાં મને ઉપયોગિતા કે | ધામિક્તા ન લાગી. ખરું જોતાં નવપદની ક્રિયા એ એક જ 9 રીતે જ્ઞાનવૃદ્ધિની જ ક્રિયા છે. મેં આ વાત મારાં પૂજ્ય “ માતુશ્રી પાસે વિનયપૂર્વક રજુ કરી. વિશેષમાં મેં એક આ નિમિત્તે રૂ. એકહજાર ખર્ચવાની તત્પરતા દર્શાવી. આ મારાં માતુશ્રી એકદમ સમ્મત થયાં તેમણે જમણુ- વાર પાછળરૂપીયા ખર્ચી નાંખવા તરફ અભાવ બતાવ્યો. * છેવટે એમ ઠર્યું કે તે રકમ અમારે કચ્છી જૈન બાળાશ્ર- Y છે? મના વ્યવસ્થાપકને અર્પણ કરવી અને તેની સરત ( નીચે પ્રમાણે રાખવીÖ0 ~500 000 = 0x0x08 = = OO
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy