SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦ ) જૈન મહાલારત. પ્રકરણ ૧૮ મુ. ગુરૂભકિતનો મહિમા. ગુરૂભક્ત અર્જુન એક વખતે ધનુષ્ય ધારણ કરી પુષ્પકરડક નામના વનમાં ક્રીડા કરવાને ગયા હતા. ત્યાં તે અનેક પ્રકારની નિશાનખાજીના ખેલ કરતા એ વનમાં સ્વતંગ વિહાર કરતા હતા. વનમાં રમણીય પ્રદેશાનું અવલેાકન કરતા અને કુદ્રતની અલૈાકિક શાભાને નિરખતા વીર અર્જુન એ વનમાં વિચરતા હતા, ત્યાં એક શ્વાન તેના જોવામાં આવ્યું. તે શ્વાનનુ ં મુખ ખણેાથી વીંધાયેલુ હતુ. તે અદ્દભુત કૃત્ય જોઇ અર્જુન હૃદયમાં અતિ વિસ્મય પામી ગયા. તે પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા—“ અહા ! આ શ્વાનના મુખ માં પાણાનું જાળ કેવી રીતે ગેાઠવ્યું છે ! આવા નિપુણ્ પ રાક્રમી પુરૂષ આ જંગલમાં કાણુ હશે ? શુ દ્રોણાચાય સિથાય આ જગમાં બીજા ધનુર હશે ? · બહુરત્ના વસુધરા ’ એ કહેવત આ દેખાવ સાબીત કરી આપે છે.” આ પ્રમાણે વિચાર કરતા અને હૃદયમાં આશ્ચર્ય પામતા અર્જુન આગળ ચાલ્યા, ત્યાં એક ધનુ ર પુરૂષ તેના જોવામાં આવ્યા. એ લક્ષવેધી પુરૂષની ચાલાકી જોઇ અર્જુનને નિશ્ચય થયા કે, આ કાઇ ચતુર અને ધનુર્વિદ્યાના પૂર્ણ અભ્યાસી લાગે છે. અને તેની પાસે જઈને પુછ્યુ, “ ભદ્ર! તું કાણુ છે ? ” તે પુરૂષે ઉત્તર આપ્યા—મહાનુભાવ ! હું તમને મારૂં
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy