________________
ગુરૂલાભ.
(૧૯૭ ) કેઈ નીકળશે નહીં. તું એકલેજ ધનુર્ધારીઓમાં શિરોમણિ કહેવાઈશ.” ગુરૂનાં આવાં વચન સાંભળી અર્જુન તેમને “ તથાતું” કહી નમસ્કાર કરતે.
અજુન ઉપર આવી ગુરૂની અત્યંત કૃપા અને તેનું અપરિમિત ચાતુર્ય જોઈ દુષ્ટ દુર્યોધન હૃદયમાં અતિશય દગ્ધ થતું હતું. અને તે સદગુણું પાંડવોની સાથે માત્સર્યથી વર્તતે હતે. તેમાં વળી કહ્યું અને દુર્યોધનને મિત્રાઈ થઈ એટલે અર્જુનની સાથે છેષ થવામાં કાંઈ ખામી રહી નહીં. તથાપિ અર્જુન શુદ્ધભાવથી તેમની સાથે વર્તતે હતે. દુર્યોધન અને કર્ણને ગુરૂભાઈ જાણી તેઓની તરફ વિશેષ પ્રેમ દર્શાવતે હતે. - પ્રિય વાંચનાર! આ ગુફલાભના પ્રકરણમાંથી તમારે કેટ
એક બેધ લેવાને છે. પ્રથમ તે દરેક વિદ્યાભ્યાસીએ ગુરૂભક્તિના પવિત્ર પાઠ શીખવાના છે. એ પવિત્ર પાઠ આ પ્રકરણ ઉપરથી પ્રાપ્ત કરી શકાય તેમ છે. તે સાથે દરેક માબાપોએ પિતાના પુત્રને વિદ્યાગુરૂની પાસે મોકલવા જોઈએ. તેમને ગુરૂભક્તિ પૂર્વક સારું જ્ઞાન અપાવવું જોઈએ—એ પણ આ પ્રસંગ ઉપરથી બેધનીય છે. સુશિક્ષિત વિદુર અને ભીષ્મ કેળવણીના માહાભ્યને પૂર્ણ રીતે સમજનારા હતા, તેથી તેમછે પોતાના પુત્રને વિદ્યાદાન મેળવવાને કૃપાચાર્ય તથા દ્રણચાર્યને સેપ્યા હતા. રાજવૈભવ ભેગવનારા રાજપુત્ર પિતાના રાજકુળનું અભિમાન છોડી દઈ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય જેવા સામાન્ય બ્રાહ્મણોની પાસે વિદ્યા શીખતા અને વિદ્યા મે