________________
( ૧૨ )
જૈન મહાભારત.
મની તરફની બેદરકારી છે. સંતતિના માહમાં મગ્ન થયેલા માબાપે તેમને લાડમાં ઉછેરી અનીતિના માર્ગોના પથિક બનાવે છે. પણ તેમ ન થવું જોઇએ. એવા અજ્ઞાન માબાપે તેમની પ્રજાના હિતકારી નથી, પણ અહિતકારી છે. માબાપના દુ ક્ષથી દુરાચારી અને દુર્વ્યસની થઈ ગયેલી પ્રજા માખરે ઘણી દુ:ખ ભાગવે છે અને તે વખતે પશ્ચાતાપ કરી પેાતાના અનુપકારી માબાપને ધિક્કારે છે. તેથી દરેક કુટુંબી ગૃહસ્થે પાંડુ રાજાની જેમ પેાતાના બાળકોને સારૂ શિક્ષણ આપી સદ્ગુણાથી સુશેાભિત કરવા. અને તે વિષે પાંડુ રાજાના દાખલા લઇ તે પ્રમાણે પ્રવર્તવું. પૂર્વકાળે પાંડુ રાજાના જેવા હુજારા પિતા અને કુંતીના જેવી હજારા માતા આ આર્યાવર્ત્ત ઉપર વિદ્યમાન હતી. તેમના સુશિક્ષિત સતાના વિદ્વાન, ધીર, વીર અને મહેાપકારી અની આ આ ભૂસિને દીપાવતા હતા. અને સ્વદેશ ભૂમિની સેવા કરવાને તે પૂર્ણ અધિકારી થતા હતા. એટલુ જ નહીં પણ તે સમયે ધમર્માભિમાન, કુલાભિમાન, દેશાભિમાન અને સ્વાભિમાન પુતાથી પ્રત્યેક જનમાં પ્રકાશી રહ્યા હતા. એવા સમય પુન: મા ભારત ઉપર ક્યારે પ્રાપ્ત થશે ? એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ જ કહેવાનું કે જ્યારે પાંડુ અને કુ ંતીની જેમ પ્રત્યેક માબાપે। પાતાની પ્રજાને ખાલ્યવયથી સુશિક્ષિત મનાવશે, ત્યારેજ આપણને પૂર્વના પવિત્ર સમય પ્રાપ્ત થશે. જૈનશાસનપતિ ! મા અમારા મનેાથ સફળ કરા.
[]]