________________
કૃષ્ણ અને કસ.
(૧૫૭)
.
ગાપાંગનાઓમાં આસક્ત થઈ પેાતાના જીવનને કલંકિત કર્યું" ન હેાત તે। તેનું સર્વજીવન દિવ્ય જીવનની સમાન થાત. તથાપિ અમુક વય પછીની તેની અવસ્થા નીતિમય બની હતી. પરાક્રમ તથા નીતિના ખળથી તે ભારતવષ ઉપર પ્રખ્યાત થઇ ગયા છે. ગેાપીએની ક્રીડામાં તે આસક્ત થયે હતા, તથાપિ તેની નીતિની નિર્માળતા અખંડિત રહી હતી. ચૈાવનવય પછી તેની મનેાવૃત્તિ બદલાઇ ગઇ હતી. ભવિષ્યમાં થનારા ભરતાના આધિપત્યને લઇને તેનામાં ઉંચી મહત્તા આરૂઢ થઇ હતી. કૃષ્ણ પરોપકારી અને કૃતજ્ઞ હતો. તેણે સજનને પીડા કરાર કસને મારી પાતાના કુટુંબને સુખી કર્યુ હતુ. ઉગ્રસેનને કાષ્ટ પંજરમાંથી મુક્ત કરી તેણે પોતાની કૃતજ્ઞતા દર્શાવી આપી હતી. તે શિવાય જે જે લા કાએ પાતાને તથા પેાતાના કુટુંબને વિપત્તિના વખતમાં સહાય કરેલી તે બધાના પ્રત્યુપકાર કૃષ્ણે સારી રીતે કર્યો હતા. કૃષ્ણના ચરિત્ર ઉપરથી દરેક મનુષ્યે કૃતજ્ઞતાના મહાબેધ લેવાના છે. અને તેના જેવું નીતિખળ પણ સંપાદન કરવાનું છે. કંસની અવનતિનું કારણ જેમ તેના દુરાચાર હતા, તેમ કૃષ્ણની ઉન્નતિનુ કારણ તેના સદાચાર હતા. કદિ માણસ કુસંગને લઈને યૌવનવયના મદથી દુરાચારમાં પડી જાય, પણ જો કાઈ સંગના પ્રભાવથી તે સદાચારને સેવક અને તે તે પછીની અવસ્થામાં સુખ તથા સત્કીત્તિ સંપાદન કરે છે. અને એ શિક્ષણ કૃષ્ણના ચરિત્ર ઉપરથી સારી રીતે મેળવી શકાય છે. આજકાલ ઘણાં લેાકેા સદાચા